Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/બનાસકાંઠાઃ ડીસા કાંટ રોડ પર અકસ્માત,  ટ્રકની અડફેટે એક્ટિવા ચાલક શિક્ષકનું મોત,  રાહુલ મોઢ નામના શિક્ષકનું નીપજ્યું મોત,  પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી,  પોલીસે ટ્રક ચાલકની કરી અટકાયત

Gujarat/મોરબીઃ ઉંચી માંડલ નજીક ઝડપાઇ બાળ મજૂરી,  બાળ મજૂરી કરતા 20 બાળકોનું રેસ્ક્યુ,  રેમિસ્ટ સિરામીક ઊંચી માંડલથી કર્યું રેસ્ક્યુ,  બચપન બચાવો ટિમ દ્વારા રેસ્ક્યુ કરાયુ

Gujarat/જૂનાગઢઃ મનપાના કાર્યપાલક ઇજનેરને દંડ,  કમિશનરે 50 હજારનો ફટકાર્યો દંડ,  વર્તમાન કમિશનર રાજેશ તન્નાએ કર્યો દંડ,  યોગ્ય અભિપ્રાય ન આપવા બદલ ફટકાર્યો દંડ,  બાંધકામ મંજૂરી અંગેના અભિપ્રાયને લઈ વિવાદ,  જૂના નિયમ મુજબ મંજૂરી રિવાઇઝ કરવા અભિપ્રાય,  કાર્યપાલક લલિત વાઢેરે આપ્યો હતો અભિપ્રાય,  પોશ એરિયામાં બાંધકામની મંજૂરી અંગે અભિપ્રાય,  4માંથી 2 કોમર્શિયલ બિલ્ડીંગની માંગી હતી મંજૂરી,  તત્કાલીન કાર્યપાલક ઇજનેરને દંડ ફટકારતા ચકચાર

Gujarat/પાલનપુર જી.ડી. મોદી કોલેજમાં બબાલ,  કોલેજમાં વિદ્યાર્થીઓના 2 જૂથ વચ્ચે બબાલ,  જૂથ અથડામણ થતા કોલેજમાં દહેશતનો માહોલ,  LCB, SOG પશ્ચિમ પોલીસ ઘટના સ્થળે,  કોલેજ બની રહી છે અસામાજિક તત્વોનો અડ્ડો

Gujarat/સાબરકાંઠાઃ હિંમતનગર અથડાણમનો મામલો, ગૃહ રાજ્યમંત્રી બપોર બાદ સાબરકાંઠામાં,  હિંમતનગર ખાતે કરશે મુલાકાત,  રામનવમીની શોભાયાત્રા મામલે કરશે બેઠક,  રેન્જ IG અભય ચૂડાસમા પણ રહેશે હાજર,  છેલ્લા બે દિવસની કાર્યવાહીની કરશે સમીક્ષા

Gujarat/વડોદરાઃઉનાળાની શરૂઆત થતાં જ પાણીની પોકાર,  સોમાતળાવ ખાતે આવેલ સોસા.ના રહીશો ત્રાહિમામ,  સોસાયટીના રહીશો પાણી માટે મારી રહ્યા છે વલખાં,  વૈષ્ણવ પાર્ક સોસા.ના રહીશોને નથી મળતું પાણી,  300થી વધુ મકાનોમાં નથી મળતું પીવાનું પાણી,  રહીશો પાણી માટે ખર્ચી રહ્યા છે રૂપિયા,  પાણી માટે મંગાવા પડે છે જગ અને ટેન્કર,  પાણી ન મળતા સ્થાનિકોમાં રોષ,  પાણી ભરવાના પાત્રો લઈ નોંધાવ્યો વિરોધ,  નગરસેવક રજૂઆત ન સંભાળતો હોવાનો આક્ષેપ

Gujarat/દ. ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર,  DGVCL દ્વારા અપાશે 6 કલાક વીજળી,  8 કલાકને બદલે 6 કલાક વીજળી આપવાની જાહેરાત,  DGVCL દ્વારા ખેડૂતોને SMS દ્વારા કરાઇ જાણ,  અપૂરતી વીજળીને કારણે નુક્શાન થવાની આશંકા,  મુકેશ પટેલે 8 કલાક વીજળી આપવાની કરી જાહેરાત,  ગત અઠવાડિયે મુકેશ પટેલે કરી હતી જાહેરાત,  રાજ્યકક્ષાના ઉર્જા મંત્રી છે મુકેશ પટેલ,  ટુંક સમયમાં જ બીજો નિર્ણય કરતા ખેડૂતોમાં રોષ

Gujarat/ગોંડલઃ ન.પા.માં નવી કમિટીની રચના,  જૂની કમિટીની ટર્મ પૂર્ણ થતા કરાઈ રચના,  નવી કારોબારીની કરવામાં આવી વરણી,  કારોબારી ચેરમેન પદે ઓમદેવસિંહ જાડેજાની નિયુક્તી,  શાસક પક્ષના નેતા તરીકે કૌશિક પડાળીયાની નિમણુંક,  દંડક તરીકે રાજેન્દ્રસિંહ જાડેજાની નિમણુંક

Gujarat/રાજકોટઃ ગેસ રિફલિંગનો કાળો કારોબાર,  મેટોડા GIDCમાં ગેસ રિફલિંગનો કારોબાર,  ગેસના બાટલામાંથી કાઢવામાં આવી રહ્યો છે ગેસ,  ગેસ રીફલિંગથી અનેક લોકોની જિંદગી જોખમમાં,  ગેસ રીફલિંગથી કરવામાં આવી રહ્યું છે કૌભાંડ,  શું ગેસ રિફ્લિંગ કરનાર બન્યા બેફામ,  ગેસના બાટલા ફૂટે તો કોણ જવાબદાર

Gujarat/નરેશ પટેલ 15 થી 20 એપ્રિલ વચ્ચે ખોલશે પત્તા…કઈ પાર્ટીમાં જોડાવું તેની કરશે જાહેરાત…15 તારીખે સર્વે થશે પૂર્ણ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy