Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ભૂપેન્દ્ર પટેલની સરકારને 200 દિવસ પૂર્ણ,  ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે યોજી પ્રેસ કોન્ફરન્સ,  ‘ધરતીપુત્રોને વ્યાજ સહાય માટે નવી યોજના જાહેર કરી’,  પશુપાલકો, માછીમારોને પણ લાભ અપાયોઃ પાટીલ,  ગૌવંશને રાખનારાઓને સહાય માટે ધ્યાન રખાયુંઃ પાટીલ

Gujarat/રોડ શોમાં કેજરીવાલનું સંબોધન,  બીજા પક્ષોને હરાવવા નથી આવ્યોઃ કેજરીવાલ,  ‘હું ગુજરાતને જીતાડવા આવ્યો છું’,  ‘ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવા આવ્યો’,  ‘જનતાનું નથી સાંભળી રહી ભાજપ’

Gujarat/બાપુનગરમાં આપનો રોડ શો,  દિલ્હીના સીએમ કેજરીવાલ પહોંચ્યા બાપુનગર,  પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ઉપસ્થિત,  ખોડિયાર માતાજીના દર્શન કરી રોડ શોનો પ્રારંભ,  લોકોએ કેજરીવાલ અને ભગવંત માનનું કર્યું સ્વાગત

Gujarat/અમદાવાદઃ બાપુનગરમાં દિલ્હીના CM કેજરીવાલ પહોંચ્યા,  પંજાબ આપના મુખ્યમંત્રી ભગવંત માન પહોંચ્યા બાપુનગર,  ખોડિયાર માતાના મંદિરે દર્શન કરી રોડ શોની કરી શરુઆત,  બાપુનગર ખાતે યોજવામાં આવ્યો રોડ શો,  મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત,  લોકોએ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનું કર્યુ સ્વાગત

Gujarat/ગુજરાતમાં આપનો ગ્રાઉન્ડ નબળું હોવાનો રિપોર્ટ,  દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને મળ્યો નબળો રિપોર્ટ,  રણનીતિકાર સંદીપ પાઠકની ટીમે આપ્યો રિપોર્ટ,  છેલ્લા 5 દિવસથી સંદીપ પાઠકની ટીમ કરે છે સર્વે,  ગુજરાત આપના નેતાઓની જાણ બહાર કરાયો સર્વે,  રિપોર્ટ નબળો આવતા કેજરીવાલે પદાધિકારીઓને આપ્યો ઠપકો,  ગુજરાતમાં ગ્રાઉન્ડ મજબૂત કરવા કેજરીવાલની કડક સૂચના

Gujarat/ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની પ્રેસ કોન્ફરન્સ,  ભૂપેન્દ્ર પટેલ સરકારના 200 દિવસ પૂરા,  ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયોને પ્રેસ,  માહિલા, યુવાનો અને ખેડૂતોના હિતમાં સરકારે કર્યા નિર્ણયો,  CMએ 200 દિવસમાં 300થી વધુ કાર્યક્રમોમાં આપી હાજરી,  CM 200 દિવસમાં 22હજારથી વધુ લોકોને રૂબરૂ મળ્યા,  CMએ 61 હજાર કિલોમીટર ગુજરાતનો પ્રવાસ કર્યો

Gujarat/વડોદરાઃ સયાજીપૂરા ગામના લોકોનો વિરોધ,  સ્મશાનની સુવિધા ન આપતા લોકો રોષે ભરાયા,  પાલિકાએ સ્મશાનની જગ્યાએ શાક માર્કેટ ફાળવી,  ગામ લોકોએ શાક માર્કેટમાં જ ચિતા ગોઠવી દીધી,  10 વર્ષથી લોકો કરી રહ્યા છે સ્મશાનની માંગ

Gujarat/જામનગરઃ ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માત, મતવા ગામે સર્જાયો ગમખ્વાર અકસ્માત, અકસ્માતમાં 3 લોકોના નિપજ્યા મોત, મૃતકોમાં 1 મહિલા અને 2 પુરુષોનો સમાવેશ, પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

Gujarat/વડોદરાઃ નાગરિકોને પડતા પર પાટું, વડોદરા ગેસ કંપનીએ વધાર્યા ભાવ, બે મહિનામાં ત્રણ વાર ભાવ વધાર્યા, CNGના ભાવમાં પ્રતિ કિલો 7.75 નો વધારો, અગાઉ પ્રતિ કિલો 69.25 ભાવે મળતો હતો ગેસ

Gujarat/વલસાડઃ કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન, શહેરના સ્ટેડિયમ રોડ ખાતે વિરોધ પ્રદર્શન, પોલીસે કોંગ્રેસના કાર્યકરોની કરી અટકાયત, 25 કાર્યકરોની ટીંગાટોળી સાથે કરી અટકાયત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy