બ્રિટેનનાને વડાપ્રધાન બોરિસ જહોન્શને ઇસ્લામને લઇને એક વિવાદિત બયાન આપ્યો હતો તે બયાન અંગે માફી માંગી છે. બોરિસે પોતાના એક જૂના નિવેદન અંગે દુખ વ્યકત કર્યો છે. ભેદભાવ અને ફરિયાદોના નિરાકરણના ટીકાના જવાબમાં સત્તાધારીના માનવ અધિકારી આયોગના પ્રોપેસર રહી ચુકેલા સ્વર્ણ સિંહએ એક સ્વતંત્ર રિપોર્ટ તૈયાર કરી છે.
આ રિપોર્ટમાં જહોન્શન દ્વારા વર્ષ 2018 માં લખાયેલા એક અખબારના લેખનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં તેણે કહ્યું હતું કે બુરખા પર જતા મુસ્લિમ મહિલાઓ ‘લેટરબોક્સ’ જેવી લાગે છે. તેઓ બેક લુટારૂ સાથે પણ તેેમને જોડયું હતું.અહેવાલમાં જહોન્શના હવાલાથી કહેવામાં આવ્યું હું જાણુ છું મારાથી ગુનો થયો છે. લોકો ઉમ્મીદ રાખે છે,હું જે પદ પર બિરાજમાન છું તેમાં વાત યોગ્ય રીતે રાખવી જોઇએ. મારાથી ભુલ થઇ છે તેનો મને દુ:ખ છે.
