Amreli News/ અમરેલીમાં ભાઈએ સગા ભાઈની કરી હત્યા

યુવાનને નાના ભાઈએ છરી મારી હત્યા કરી નાંખી છે.

Top Stories Gujarat

Amreli News: અમરેલીમાં ખાંભા તાલુકાના નીંગાળા ગામે ભાઈએ જ સગા ભાઈની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. સ્થાનિકોએ ગભરાઈનને પોલીસને જાણ કરી હતી. પોલીસે ગુનો નોંધી મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

સમાજમાં ગુનાઓનું પ્રમાણ શાક સમારવાની જેમ વધતું જઈ રહ્યું છે. લોહી લોહીનો સંબંધ પણ લજવાઈ નાંખે તેવો થઈ રહ્યો છે. અમરેલી જીલ્લામાં ખાંભા તાલુકામાં નીંગાળા ગામે ભાઈએ જ સગાભાઈની હત્યા કરતાં પરિવાર, સ્થાનિકો સ્તબ્ધ થઈ ગયા છે. માહિતી મુજબ હર્ષદભાઈ બારૈયા નામના યુવાનની હત્યા કરવામાં આવી છે.

યુવાનને નાના ભાઈએ છરી મારી હત્યા કરી નાંખી છે. કયા કારણોસર હત્યા કરાઈ તે હજી જાણવા મળ્યું નથી. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજુલા હોસ્પિટલમાં ખસેડાયો છે. પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જામનગરમાં જર્જરિત ઈમારત થઈ ધરાશાયી

આ પણ વાંચો:અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી

આ પણ વાંચો:Gujarat Rain Live: જાણો આજે ગુજરાતમાં ક્યાં ક્યાં વરસ્યો વરસાદ…