Not Set/ BRTS અકસ્માત/ FSL રિપોર્ટમાં થયો ખુલાસો, ડ્રાઇવરે બ્રેક મારી નહોતી

અમદાવાદ BRTS અકસ્માતનાં મામલો FSL રિપોર્ટમાં મોટો ખુલાસો થયો હોવાનું સામે આવી રહ્યું છે. FSL રિપોર્ટમાં થયેલા ખુલાસા મુજબ અકસ્માત સમયે ડ્રાઇવરે બ્રેક ન મારી હોવાની વિગતો સામે આવી રહી છે. આશ્ચર્ય જનકવાત તો એવી છે કે, અકસ્માત બાદ પણ ડ્રાઇવર બ્રેક મારવામાં નિષ્ફળ રહ્યો હતો અને માટે જ આવી દુર્ભાગી દુર્ધટના ઘટી હતી. આપને જણાવી […]

Ahmedabad Gujarat

અમદાવાદ BRTS અકસ્માતનાં મામલો FSL રિપોર્ટમાં મોટો ખુલાસો થયો હોવાનું સામે આવી રહ્યું છે. FSL રિપોર્ટમાં થયેલા ખુલાસા મુજબ અકસ્માત સમયે ડ્રાઇવરે બ્રેક ન મારી હોવાની વિગતો સામે આવી રહી છે. આશ્ચર્ય જનકવાત તો એવી છે કે, અકસ્માત બાદ પણ ડ્રાઇવર બ્રેક મારવામાં નિષ્ફળ રહ્યો હતો અને માટે જ આવી દુર્ભાગી દુર્ધટના ઘટી હતી.

આપને જણાવી દઇએ કે, 21 નવેમ્બરે BRTSએ બે ભાઇઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. ડ્રાઈવર ચિરાગ પ્રજાપતિ સામે માનવવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે આજે FSL રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો સામે આવી ગયો છે અને બસનાં ડ્રાઇવરની ગંભીર પ્રકારની બેદરકારી સામે આવી છે. ડ્રાઇવરે બે ભાઇઓને બચાવવા બ્રેક મારી નહતીનાં ખુલાસા સાથે તેવું પણ સામે આવી રહ્યું છે કે, હોબાળો થયા બાદ ડ્રાઇવરે બ્રેક મારી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.