Breaking News/ BSFનું બીજા દિવસે પણ સર્ચ ઓપરેશન BSFએ હરામીનાલામાંથી 7 પાકિસ્તાન બોટ પકડી માછીમારી કરવા ભારતની સીમામાં ઘુસ્યા હોવાની આશંકા ગઇકાલે બે પાકિસ્તાનીઓની ધરપકડ કરાઇ હતી 15 માછીમારો ઘુસ્યા હોવાની બાતમી આધારે કરાઇ રહી છે તપાસ

Breaking News