Not Set/ 1 ફેબ્રુઆરી બજેટ રજૂ થશે, SC એ તારીખ બદલવાની અરજી ફગાવી

નવી દિલ્હીઃ  વિરોધપક્ષોના તમામ પ્રયોત્નો છતા મોદી સરકાર 1 ફેબ્રુઆરી  બજેટ રજૂ કરશે. સામાન્ય બજેટ રજૂ કરવા માટે કરવામાં આવેલી અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી છે. અરજી વકીલ એમએલ શર્માએ દાખલ કરી હતી. કોર્ટે આ મામલે કહ્યું હતું કે, કયાદમાં આ મામલે કોઇ પ્રસ્તાવ આપવામાં નથી આવ્યો.બજેટ વિતેલા વર્ષ પહેલા આવવું જોઇએ આગામી મહિને 5 […]

India
1 ફેબ્રુઆરી બજેટ રજૂ થશે, SC એ તારીખ બદલવાની અરજી ફગાવી

નવી દિલ્હીઃ  વિરોધપક્ષોના તમામ પ્રયોત્નો છતા મોદી સરકાર 1 ફેબ્રુઆરી  બજેટ રજૂ કરશે. સામાન્ય બજેટ રજૂ કરવા માટે કરવામાં આવેલી અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી છે.

અરજી વકીલ એમએલ શર્માએ દાખલ કરી હતી. કોર્ટે આ મામલે કહ્યું હતું કે, કયાદમાં આ મામલે કોઇ પ્રસ્તાવ આપવામાં નથી આવ્યો.બજેટ વિતેલા વર્ષ પહેલા આવવું જોઇએ

આગામી મહિને 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી છે. જેને લઇને કેન્દ્ર સરકારનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે.