Not Set/ બિઝનેસ/ સોમવારે ડોલરની સામે રૂપિયાની તૂટી કમર, 21 પૈસાની નબળાઇ સાથે ખુલ્યો રૂપિયો

સોમવારે ડોલરની સામે રૂપિયો ભારે નબળાઇ સાથે ખુલ્યો હતો. આજે ડોલર સામે રૂપિયો 21 પૈસાની નબળાઇ સાથે 72.01 રૂપિયાનાં સ્તર પર ખુલ્યો છે. વળી, શુક્રવારે ડોલર સામે રૂપિયો 42 પૈસાની નબળાઈ સાથે રૂપિયો 71.80 રૂપિયા પર બંધ રહ્યો હતો. શુક્રવારે ડોલર સામે રૂપિયો 42 પૈસાની નબળાઇની સાથે 71.80 રૂપિયાની સપાટીએ બંધ રહ્યો હતો. ગુરુવારે ડોલર […]

Top Stories Business

સોમવારે ડોલરની સામે રૂપિયો ભારે નબળાઇ સાથે ખુલ્યો હતો. આજે ડોલર સામે રૂપિયો 21 પૈસાની નબળાઇ સાથે 72.01 રૂપિયાનાં સ્તર પર ખુલ્યો છે. વળી, શુક્રવારે ડોલર સામે રૂપિયો 42 પૈસાની નબળાઈ સાથે રૂપિયો 71.80 રૂપિયા પર બંધ રહ્યો હતો.

શુક્રવારે ડોલર સામે રૂપિયો 42 પૈસાની નબળાઇની સાથે 71.80 રૂપિયાની સપાટીએ બંધ રહ્યો હતો.

ગુરુવારે ડોલર સામે રૂપિયો 15 પૈસા તૂટીને 71.37 ની સપાટીએ બંધ રહ્યો હતો.

બુધવારે ડોલર સામે રૂપિયો 16 પૈસા વધીને 71.22 રૂપિયા પર બંધ થયો હતો.

મંગળવારે રૂપિયો 7 પૈસાની નબળાઈ સાથે ડોલર સામે 71.38 નાં સ્તરે બંધ રહ્યો હતો.

સોમવારે ડોલર સામે રૂપિયો 5 પૈસા વધીને 71.31 રૂપિયા પર બંધ રહ્યો હતો.

 શુક્રવારે ડોલર સામે રૂપિયો 5 પૈસાની નબળાઈ સાથે 71.36 રૂપિયાનાં સ્તરે બંધ રહ્યો હતો.

ગુરુવારે ડોલર સામે રૂપિયો 5 પૈસાની નબળાઈ સાથે 71.31 રૂપિયાનાં સ્તરે બંધ રહ્યો હતો.

મંગળવારે ડોલર સામે રૂપિયો 9 પૈસાની નબળાઇ સાથે 71.26 રૂપિયા પર બંધ રહ્યો હતો.

સોમવારે ડોલર સામે રૂપિયો 6 પૈસાનાં ઘટાડા સાથે 71.18 રૂપિયાનાં સ્તર પર બંધ રહ્યો હતો.

શુક્રવારે ડોલર સામે રૂપિયો 9 પૈસા તૂટીને 71.12 ની સપાટીએ બંધ રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.