Not Set/ વિકાસ દુબે એન્કાઉન્ટરને કુમાર વિશ્વાસે ગણાવી વાસ્તવિક ફિલ્મી પટકથા

કાનપુર એન્કાઉન્ટરનાં મુખ્ય આરોપી વિકાસ દુબેને ઉજ્જૈન પાસેથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. વિકાસ દુબે એન્કાઉન્ટરનાં મામલે હવે રાજકીય ચર્ચાઓ હવે તેજ બની છે. આ મામલાને લઇને વિપક્ષી પાર્ટીઓ યોગી સરકાર પર સતત પ્રહાર કરી રહી છે, જ્યારે રાજકીય-સામાજિકથી લઈને દેશ સુધીની દરેક બાબતે મક્કમ મંતવ્ય ધરાવતા કુમાર વિશ્વાસે વિકાસ દુબેનાં એન્કાઉન્ટર પર એક ટ્વિટ કર્યું […]

India

કાનપુર એન્કાઉન્ટરનાં મુખ્ય આરોપી વિકાસ દુબેને ઉજ્જૈન પાસેથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. વિકાસ દુબે એન્કાઉન્ટરનાં મામલે હવે રાજકીય ચર્ચાઓ હવે તેજ બની છે. આ મામલાને લઇને વિપક્ષી પાર્ટીઓ યોગી સરકાર પર સતત પ્રહાર કરી રહી છે, જ્યારે રાજકીય-સામાજિકથી લઈને દેશ સુધીની દરેક બાબતે મક્કમ મંતવ્ય ધરાવતા કુમાર વિશ્વાસે વિકાસ દુબેનાં એન્કાઉન્ટર પર એક ટ્વિટ કર્યું છે, જેમાં તેમણે વિકાસ દુબેનાં એન્કાઉન્ટરને ફિલ્મી પટકથા બતાવી છે.