Not Set/ અમદાવાદ/ ચાંદખેડાના વિસત વિસ્તારમાં લાગી ભીષણ આગ

અમદાવાદના વિસત સર્કલ નજીક ફોર-ડી મોલની સામેના કોમ્પલેક્ષમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. અહીં એક ઓફિસમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 13 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.આપને જણાવી દઈએ કે […]

Ahmedabad Gujarat

અમદાવાદના વિસત સર્કલ નજીક ફોર-ડી મોલની સામેના કોમ્પલેક્ષમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. અહીં એક ઓફિસમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 13 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.આપને જણાવી દઈએ કે ઓફિસમાં આગ લગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગ કયા કારણોસર લાગી તે હજૂ જાણી શકાયું નથી. આગમાં જાનહાનિ સર્જાઇ હોય તેવી પણ કોઇ વિગતો સામે આવી નથી.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.