Not Set/ મધ્ય પ્રદેશનાં રાજ્યપાલ લાલજી ટંડનનું અકાળે નિધન

  મધ્યપ્રદેશનાં રાજ્યપાલ અને લખનઉનાં પૂર્વ સાંસદ લાલજી ટંડનનું નિધન થયું છે. લખનઉના મેદાંતામાં તેમની સારવાર ચાલી રહી હતી. તે 85 વર્ષનાં હતા. તેમના પુત્ર અને કેબિનેટ મંત્રી આશુતોષ ટંડને ટ્વીટર દ્વારા આ માહિતી આપી. આશુતોષ ટંડને ટ્વિટર પર લખ્યું, બાબુજી હવે નથી રહ્યા. बाबूजी नहीं रहे — Ashutosh Tandon (@GopalJi_Tandon) July 21, 2020

India

 

મધ્યપ્રદેશનાં રાજ્યપાલ અને લખનઉનાં પૂર્વ સાંસદ લાલજી ટંડનનું નિધન થયું છે. લખનઉના મેદાંતામાં તેમની સારવાર ચાલી રહી હતી. તે 85 વર્ષનાં હતા. તેમના પુત્ર અને કેબિનેટ મંત્રી આશુતોષ ટંડને ટ્વીટર દ્વારા આ માહિતી આપી. આશુતોષ ટંડને ટ્વિટર પર લખ્યું, બાબુજી હવે નથી રહ્યા.