Not Set/ આ 5 ઓનલાઈન ગેમ્સથી તમે ખૂબ પૈસા કમાવી શકો છો, જાણો કેવી રીતે

તમે બાળપણમાં એક કહેવત સાંભળી જ હશે, “રમશો-કૂદશો તો થશો ખરાબ, વાંચશો-લખશો તો બનશો નવાબ” ઘણી રીતે, આ કહેવત ફિટ થતી નથી જેમ કે ઓનલાઇન ગેમિંગને જ લઇ લો, એવી ઘણી ઓનલાઇન ગેમ્સ છે જે તમે રમીને ખૂબ પૈસા કમાવી શકો છો, એટલે કે, તમે જેટલું સારુ રમશો, એટલા પૈસા તમે જીતી શકશો, પરંતુ તેનું […]

Sports

તમે બાળપણમાં એક કહેવત સાંભળી જ હશે, “રમશો-કૂદશો તો થશો ખરાબ, વાંચશો-લખશો તો બનશો નવાબ” ઘણી રીતે, આ કહેવત ફિટ થતી નથી જેમ કે ઓનલાઇન ગેમિંગને જ લઇ લો, એવી ઘણી ઓનલાઇન ગેમ્સ છે જે તમે રમીને ખૂબ પૈસા કમાવી શકો છો, એટલે કે, તમે જેટલું સારુ રમશો, એટલા પૈસા તમે જીતી શકશો, પરંતુ તેનું વ્યસની બનવું પણ તમારા માટે નુકસાનકારક બની શકે છે. ચાલો કેટલીક લોકપ્રિય ઓનલાઇન ગેમ્સ જોઈએ જે તમે રમીને પૈસા કમાઇ શકો છો.

ક્વિકવિન

ઓનલાઇન પૈસા કમાવવાનો બીજો રસ્તો શું હોઈ શકે છે, ક્વિકવિન એક ઓનલાઇન ગેમ છે જે પેટીએમ સાથે જોડાયેલ છે, તમારે ફક્ત કેટલાક સરળ પ્રશ્નોનાં જવાબ આપવાના છે, તમે મફત ગેમ રમવાની સાથે પેટીએમ કેશ પણ જીતી શકો છો.

ડ્રીમ ઈલેવન

Image result for dream 11

હર્ષજૈન અને ભાવિત શેઠે 2008 માં ડ્રીમ 11 ની શરૂઆત કરી હતી, જેના 2014 માં આશરે 1 મિલિયન રજીસ્ટર યૂઝર્સ હતા જે 2016 માં વધીને 2 મિલિયન થઈ ગયા હતા અને 2018 માં તે વધીને 45 મિલિયન થઈ ગયા હતા. દુનિયાભરની ટોપ 10 ઇનોવેટિલ કંપનીમાં ગણાતી ડ્રીમ 11 માં ક્રિકેટ, ફૂટબોલ, કબડ્ડી જેવી ગેમ્સ તમે ઓનલાઇન રમી શકો છો.

જેમા ઘણા રોકડ ઇનામો ઉપરાંત, તમે વાસ્તવિક પૈસા પણ જીતી શકો છો, જો તમે ઇચ્છો તો, તમે તેમાં એક આખી ટીમ બનાવી શકો છો. તેને રમવા માટે, તમારે આવનારી મેચ પસંદ કરવાની રહેશે, જેના પછી તમારે તમારી ડ્રીમ 11 ટીમ સેટ કરવાની રહેશે, આ માટે તમને 100 ક્રેડિટ્સ પણ મળશે.

ક્લાસિક રમી

ક્લાસિક રમી એ ભારતની સૌથી જૂની રમી વેબસાઇટ્સમાંની એક છે જ્યાં યૂઝર્સ ગેમ રમીને વાસ્તવિક નાણાં કમાઇ શકે છે. આ રીતે તમે ફક્ત 5 રૂપિયા આપીને ટૂર્નામેન્ટ્સ પણ રમી શકો છો. ક્લાસિક મની સૌથી વધુ પોતાના બોનસને લઇને પોપ્યુલર છે સાથે જ તેમા ઘણા પ્રમોશનલ એક્ટીવિટી પણ ચાલતી રહે છે.

Ace2Three

Image result for Ace2Three

આ એક લોકપ્રિય ઓનલાઇન રમી ગેમ છે જ્યાં તમે રમી રમીને વાસ્તવિક પૈસા કમાવી શકો છો. આ રમતમાં લગભગ 8 મિલિયન રમી ખેલાડીઓ છે, આ સાથે તમે ઘણી ટૂર્નામેન્ટ્સમાં પણ ભાગ લઇ શકો છો અને વિવિધ પ્રકારની રમી રમી શકો છે.

પોકરબાજી

पोकरबाज़ी

પોકરબાજીને શ્રેષ્ઠ ઓનલાઇન ગેમ્સમાં ગણવામાં આવે છે, ગેમ્સનો ઇન્ટરફેસ ખૂબ જ યૂઝર્સ ફ્રેન્ડલી છે જે તમને ઘણો સારો અનુભવ આપે છે, યૂઝર્સ મેચ રમવાની સાથે ઘણી ટૂર્નામેન્ટ્સ પણ રમી શકે છે, પોકરબાજીમાં 24 * 7 કસ્ટમર કેયર સપોર્ટ પણ મળે છે જે ગેમથી જોડાયેલી બધી સમસ્યાઓનું સમાધાન તમને ફોન પર જ બતાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.