Not Set/ રેસીપી/ આજે જ તમારા ઘરે બનાવો કેરી બાફલો, લૂ લાગવાથી બચાવશે તમને

સામગ્રી 100 ગ્રામ કાચી કેરી 100 ગ્રામ ગોળ 1/4 ટી સ્પૂનક્રશ કરેલું જીરૂં સ્વાદાનુસાર બનાવવાની રીત સૌપ્રથમ કેરીની છાલ કાઢી લો. ત્યારબાદ તેને બાફવા મૂકી દો. કેરી બફાઇ જાય પછી તેના પલ્પને અલગ કરી દો. એક વાસણમાં 3-4 ગ્લાસ પાણી લેવું. તેમાં ગોળનો ભૂકો ઓગાળવો. ત્યારબાદ કેરીનો પલ્પ ઉમેરો અને હેન્ડ મિક્સરથી તેને એક રસ […]

Lifestyle

સામગ્રી

100 ગ્રામ કાચી કેરી
100 ગ્રામ ગોળ
1/4 ટી સ્પૂન
ક્રશ કરેલું જીરૂં સ્વાદાનુસાર

બનાવવાની રીત

સૌપ્રથમ કેરીની છાલ કાઢી લો. ત્યારબાદ તેને બાફવા મૂકી દો. કેરી બફાઇ જાય પછી તેના પલ્પને અલગ કરી દો. એક વાસણમાં 3-4 ગ્લાસ પાણી લેવું. તેમાં ગોળનો ભૂકો ઓગાળવો.

ત્યારબાદ કેરીનો પલ્પ ઉમેરો અને હેન્ડ મિક્સરથી તેને એક રસ કરી લો. તેમાં સ્વાદાનુસાર મીઠું અને ખાંડેલું જીરૂં ઉમેરો. બાફલો તૈયા.

આપને જો તડકામાં ફરવાનું હોય તો બાફલો સાથે રાખો તેનાથી લૂ નથી લાગતી અને તેમને તેનાથી આવી ગરમીમાં રાહત પણ મળશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.