Not Set/ #Lockdown/ કોરોના સંકટ વચ્ચે PM મોદીએ ‘મન કી બાત’ માં દેશને કર્યું સંબોધન

  વડા પ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11 વાગ્યે રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં ફરી એક વાર દેશને સંબોધન કરી રહ્યા છે. આજે એપ્રિલનો છેલ્લો રવિવાર છે. આ કાર્યક્રમ દરેક મહિનાનાં છેલ્લા રવિવારે જ પ્રસારિત થાય છે. પીએમ મોદી સવારે 11 વાગ્યે ‘મન કી બાત‘ માસિક રેડિયો કાર્યક્રમની 64 મી આવૃત્તિમાં લોકો સમક્ષ હાજર થયા છે. […]

India
6ae0d42bd9ad868451050f8fddff0d6e 1 #Lockdown/ કોરોના સંકટ વચ્ચે PM મોદીએ 'મન કી બાત' માં દેશને કર્યું સંબોધન
6ae0d42bd9ad868451050f8fddff0d6e 1 #Lockdown/ કોરોના સંકટ વચ્ચે PM મોદીએ 'મન કી બાત' માં દેશને કર્યું સંબોધન

 

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11 વાગ્યે રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં ફરી એક વાર દેશને સંબોધન કરી રહ્યા છે. આજે એપ્રિલનો છેલ્લો રવિવાર છે. આ કાર્યક્રમ દરેક મહિનાનાં છેલ્લા રવિવારે જ પ્રસારિત થાય છે.

પીએમ મોદી સવારે 11 વાગ્યે મન કી બાતમાસિક રેડિયો કાર્યક્રમની 64 મી આવૃત્તિમાં લોકો સમક્ષ હાજર થયા છે. દેખીતી રીતે કોરોના વાયરસને કારણે, સમગ્ર દેશમાં લોકડાઉન છે. જેના કારણે નાના દુકાનદારો, ખેડૂતો અને મજૂર વર્ગનાં લોકોની સામે જીવવા અને મરવાનો સંકટ છે. આવી સ્થિતિમાં વડા પ્રધાનનાં આ સંબોધનમાં લોકોને આશા છે કે તેઓ તેનાથી સંબંધિત મુદ્દાઓ ઉઠાવશે.