Not Set/ #CoronaUpdateIndia/ પોઝિટીવ કેસની સંખ્યા 33 હજારને પાર, અત્યાર સુધીમાં 1100 લોકોના મોત

દેશમા કોરોનાનો કહેર યથાવત જોવામાં આવી રહ્યો છે, જો કે કોરોનાની ઝડપ હાલ દેશમાં થોડી ઓછી થયાની બાબતને સરકાર દ્વારા પુષ્ટી આપવામાં આવતા કહી શકાય કે કોરોના મામલે દેશ માટે સારા સમાચાર છે. તો પણ જો કોરોનાનાં કહેરની વાત કરવામાં આવે તો કોરોના પોઝિટીવ કેસમાં પાછલા 24 કલાકમાં 1700 કેસનો વધારો થતા કોરોના પોઝિટીવનો કુલ […]

India

દેશમા કોરોનાનો કહેર યથાવત જોવામાં આવી રહ્યો છે, જો કે કોરોનાની ઝડપ હાલ દેશમાં થોડી ઓછી થયાની બાબતને સરકાર દ્વારા પુષ્ટી આપવામાં આવતા કહી શકાય કે કોરોના મામલે દેશ માટે સારા સમાચાર છે. તો પણ જો કોરોનાનાં કહેરની વાત કરવામાં આવે તો કોરોના પોઝિટીવ કેસમાં પાછલા 24 કલાકમાં 1700 કેસનો વધારો થતા કોરોના પોઝિટીવનો કુલ આંક 33 હજારને પાર થઇ ચૂક્યો છે. તો સામે આજના દિવસમાં દેશભરમાં કોરોનાનાં કારણે લોકોનાં મોત થતા મોતની કુલ સંખ્યા પણ 1100 પહોંચી ચૂકી છે. જો કે હજારોની સંખ્યામાં લોકોએ કોરોનાને માત પણ આપી છે. તો આવો જોઇએ પાછલા 24 કલાકમાં શું છે દેશમાં કોરોનાની સ્થિતિ કેટલા નવા કેસ આવ્યા તો કેટલા ડિસચાર્જ કરવામાં આવ્યા, કેટલાનું નિપજ્યુ મોત , તો કેટલા લોકો માથે છે હજુ પણ કોરોના રુપી કાળમુખી લટકતી તલવાર…..

જુઓ આ સંપૂર્ણ અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતનાં માધ્યમથી…………….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન