Not Set/ બુદ્ધ પૂર્ણિમા પર કોરોના વોરિયર્સનું સમ્માન કરશે દુનિયા, PM મોદીએ કહ્યુ- સંકટમાં છે દુનિયા, મદદ કરવાનો આ સમય

આજે, વિશ્વ કોરોના વોરિયર્સનું સન્માન કરી રહ્યું છે, જેઓ વિશ્વમાં રહેલા કોરોના વાયરસનાં કહેર વચ્ચે ફ્રન્ટફૂટ પર લડત લડી રહ્યા છે. આ અંતર્ગત આજે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે વર્ચુઅલ કાર્યક્રમ શરૂ કરવામાં આવી રહ્યો છે, જેમાં વિશ્વનાં ઘણા મોટા નેતાઓ સામેલ થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, બુદ્ધે વિશ્વની સેવા કરવાનો સંદેશ આપ્યો છે. કાર્યક્રમ […]

India
06725e8dc91d35c0dbc176ce8ec1c660 બુદ્ધ પૂર્ણિમા પર કોરોના વોરિયર્સનું સમ્માન કરશે દુનિયા, PM મોદીએ કહ્યુ- સંકટમાં છે દુનિયા, મદદ કરવાનો આ સમય
06725e8dc91d35c0dbc176ce8ec1c660 બુદ્ધ પૂર્ણિમા પર કોરોના વોરિયર્સનું સમ્માન કરશે દુનિયા, PM મોદીએ કહ્યુ- સંકટમાં છે દુનિયા, મદદ કરવાનો આ સમય

આજે, વિશ્વ કોરોના વોરિયર્સનું સન્માન કરી રહ્યું છે, જેઓ વિશ્વમાં રહેલા કોરોના વાયરસનાં કહેર વચ્ચે ફ્રન્ટફૂટ પર લડત લડી રહ્યા છે. આ અંતર્ગત આજે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે વર્ચુઅલ કાર્યક્રમ શરૂ કરવામાં આવી રહ્યો છે, જેમાં વિશ્વનાં ઘણા મોટા નેતાઓ સામેલ થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, બુદ્ધે વિશ્વની સેવા કરવાનો સંદેશ આપ્યો છે.

કાર્યક્રમ અંતર્ગત કોરોના વિરુદ્ધ યુદ્ધ લડનારા કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વિશ્વભરનાં ઘણા બૌદ્ધ નેતાઓ ઉપસ્થિત રહેશે, જે કોરોના વાયરસ સામેનાં આ યુદ્ધમાં પોતાના મંતવ્યો વ્યક્ત કરશે. નોંધપાત્ર વાત એ છે કે કોરોના વાયરસ ફાટી નીકળવાના કારણે આ વર્ષે સાવચેતી રાખવામાં આવી રહી છે. આ વર્ષમાં બુદ્ધ પૂર્ણિમા સમારોહ સામાજિક અંતરને ધ્યાનમાં રાખીને વર્ચુઅલ કક્ષાએ યોજાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.