Not Set/ PM મોદીની આત્મનિર્ભર બનાવવાની અપીલ બાદ ગૃહમંત્રાલયે લીધો મોટો નિર્ણય

  કોરોના સંકટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અત્યાર સુધીનાં સૌથી મોટા આર્થિક પેકેજની જાહેરાત કરી છે. આ સમય દરમિયાન વડા પ્રધાન મોદીએ સ્વદેશીને અપનાવવા અપીલ કરી હતી. વડા પ્રધાનની અપીલને આગળ વધારતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ગઈકાલે વડા પ્રધાને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને ભારતને આત્મનિર્ભર બનાવવા અપીલ કરી હતી. મોદીએ વડા પ્રધાનને કરેલી […]

India
fce5292bc2453929f88b29551377a91a PM મોદીની આત્મનિર્ભર બનાવવાની અપીલ બાદ ગૃહમંત્રાલયે લીધો મોટો નિર્ણય
fce5292bc2453929f88b29551377a91a PM મોદીની આત્મનિર્ભર બનાવવાની અપીલ બાદ ગૃહમંત્રાલયે લીધો મોટો નિર્ણય 

કોરોના સંકટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અત્યાર સુધીનાં સૌથી મોટા આર્થિક પેકેજની જાહેરાત કરી છે. આ સમય દરમિયાન વડા પ્રધાન મોદીએ સ્વદેશીને અપનાવવા અપીલ કરી હતી. વડા પ્રધાનની અપીલને આગળ વધારતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ગઈકાલે વડા પ્રધાને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને ભારતને આત્મનિર્ભર બનાવવા અપીલ કરી હતી. મોદીએ વડા પ્રધાનને કરેલી અપીલ બાદ ગૃહમંત્રાલયે નિર્ણય લીધો છે કે 1 જૂન 2020 થી તમામ સશસ્ત્ર પોલીસ દળની કેન્ટિનમાં માત્ર દેશી ઉત્પાદનો વેચવામાં આવશે.