Not Set/ માસિક ચક્ર સાથે, સ્ત્રીઓ લોહી ગુમાવે છે, તેમનું ગૌરવ નહીં..!  મનસુખ માંડવીયા

હાલ સમગ્ર વિશ્વ કોરોનાના કહેરથી ત્રસ્ત છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં કોરોના સંક્ર્મણને ફેલાતુ રોકવા વહિવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્રારા પ્રશંશનિય કામગીરી કરવામાં આવી રહી છે. આ સમયમાં આજે તા. ૨૮ મે ના રોજ વિશ્વ માસિક દિવસ જાને મહિલાઓ દ્વારા જ ભૂલી ગયો છે. ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ટ્વીટરના માંધ્ય્મથી મહિલાઓને એક સંદેહ પાઠવ્યો […]

India

હાલ સમગ્ર વિશ્વ કોરોનાના કહેરથી ત્રસ્ત છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં કોરોના સંક્ર્મણને ફેલાતુ રોકવા વહિવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્રારા પ્રશંશનિય કામગીરી કરવામાં આવી રહી છે. આ સમયમાં આજે તા. ૨૮ મે ના રોજ વિશ્વ માસિક દિવસ જાને મહિલાઓ દ્વારા જ ભૂલી ગયો છે. ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ટ્વીટરના માંધ્ય્મથી મહિલાઓને એક સંદેહ પાઠવ્યો છે.

માંડવીયાએ પોતાના ટ્વીટ માં લખ્યું છે કે, તે રોગચાળો હોય કે સામાન્ય દિવસ, સ્ત્રીઓ માટે મેન્સત્રુઅલ હાઇજીન એટલું જ મહત્વપૂર્ણ છે. તે જ નોંધ પર, આપણે બધાએ આ વિષય પર ખુલ્લા મને કોઈ પણ જાતની સેહ કે શરમ વિષે ચર્ચા કરવા સજ્જ બનવું જોઈએ. કારણ કે, માસિક ચક્ર સાથે, સ્ત્રીઓ લોહી ગુમાવે છે, તેમનું ગૌરવ નહીં! # ઇટ્સટાઇમફોરએક્શન # એમએચડે 2020