Not Set/ VIDEO : તમિલનાડુ : પેટ્રોલ પંપ પર બાઈક ચાલુ કરતા જ લાગી ભીષણ આગ, જુઓ આ વીડિયો

તિરુનેલવેલી, તમિલનાડુના તિરુનેલવેલીમાંથી એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, પેટ્રોલ ભરાવ્યા બાદ એક યુવક જયારે પોતાની બાઈક સ્ટાર્ટ કરે અને ત્યારબાદ તરત જ ભીષણ આગ ફાટી નીકળે છે. #WATCH: Bike and its rider catch fire when biker starts it after refuelling at a petrol pump in Tirunelveli. The […]

India Trending Videos

તિરુનેલવેલી,

તમિલનાડુના તિરુનેલવેલીમાંથી એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, પેટ્રોલ ભરાવ્યા બાદ એક યુવક જયારે પોતાની બાઈક સ્ટાર્ટ કરે અને ત્યારબાદ તરત જ ભીષણ આગ ફાટી નીકળે છે.

આ દરમિયાન બાઈક સહિત યુવક આગની લપેટમાં આવી જાય છે. જો કે સદભાગ્યે યુવક બચી ગયો હતો. સાથે સાથે રાહની વાત એ પણ છે કે, પેટ્રોલ પંપ બાઈકમાં લાગેલી અચાનક આગમાં ન આવ્યો અને મોટી દુર્ઘટના ટળી હતી.

આ સ,સંપૂર્ણ ઘટના CCTV કેમેરામાં રેકોર્ડ થઇ ગઈ હતી. બીજી બાજુ અચાનક લાગેલી આગના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે આગ પર કાબુ મેળવ્યા બાદ યુવકને નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે.