Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં રેકોર્ડ કેસ નોંધાયા

  દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 1 લાખ 90 હજારને પાર કરી ગઈ છે. આરોગ્ય મંત્રાલયનાં તાજેતરનાં આંકડા અનુસાર હાલમાં દેશમાં કોવિડ 19 દર્દીઓનાં કુલ કેસો 1,90,535 પર પહોંચી ગયા છે. વળી અત્યાર સુધીમાં 5,394 લોકો મૃત્યુ પામ્યા છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 8,392 કેસ નોંધાયા છે. Spike of 8,392 new #COVID19 cases & 230 […]

India
 

દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 1 લાખ 90 હજારને પાર કરી ગઈ છે. આરોગ્ય મંત્રાલયનાં તાજેતરનાં આંકડા અનુસાર હાલમાં દેશમાં કોવિડ 19 દર્દીઓનાં કુલ કેસો 1,90,535 પર પહોંચી ગયા છે. વળી અત્યાર સુધીમાં 5,394 લોકો મૃત્યુ પામ્યા છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 8,392 કેસ નોંધાયા છે.