Not Set/ #Video/ આ શખ્સ સોનુ સૂદને માની રહ્યો છે ભગવાનનું સ્વરૂપ, તેની કરે છે પૂજા

બોલિવૂડ અભિનેતા સોનુ સૂદની સહાયથી એક શખ્શ તેના ઘરે પરત પહોંચવામાં સફળ રહ્યો અને તેની માતાને મળી શક્યો. તેનો આભાર વ્યક્ત કરતા આ શખ્સે તેની પૂજા શરૂ કરી છે. જેના પર અભિનેતા સોનુ સૂદે ખુદ પણ પ્રતિક્રિયા આપી છે અને તે વ્યક્તિને કહ્યું છે કે તમારી માતા બસ તેમના માટે દરરોજ પ્રાર્થના કરે. એક ટ્વીટમાં […]

India
1cbd376b03145269713ba1807d0adfa3 2 #Video/ આ શખ્સ સોનુ સૂદને માની રહ્યો છે ભગવાનનું સ્વરૂપ, તેની કરે છે પૂજા
1cbd376b03145269713ba1807d0adfa3 2 #Video/ આ શખ્સ સોનુ સૂદને માની રહ્યો છે ભગવાનનું સ્વરૂપ, તેની કરે છે પૂજા

બોલિવૂડ અભિનેતા સોનુ સૂદની સહાયથી એક શખ્શ તેના ઘરે પરત પહોંચવામાં સફળ રહ્યો અને તેની માતાને મળી શક્યો. તેનો આભાર વ્યક્ત કરતા આ શખ્સે તેની પૂજા શરૂ કરી છે. જેના પર અભિનેતા સોનુ સૂદે ખુદ પણ પ્રતિક્રિયા આપી છે અને તે વ્યક્તિને કહ્યું છે કે તમારી માતા બસ તેમના માટે દરરોજ પ્રાર્થના કરે.

એક ટ્વીટમાં આ વ્યક્તિએ પોતાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે સોનુ સૂદની પૂજા કરતો દેખાય છે. વિડીયોનાં કેપ્શનમાં, વ્યક્તિએ લખ્યું છે, “જે વ્યક્તિ માતા સાથે મળાવી દે તે ભગવાન હોય છે, સોનુ સૂદ જેવા દરેક વ્યક્તિ ભગવાન નથી હોતા.” સોનુ સૂદ, હું તમને ભગવાન તરીકે માનું છું, તમે મારા સપનાને બચાવ્યા અને મારી માતા સાથે મને મળાવ્યો.

આ અંગે પ્રતિક્રિયા આપતા અભિનેતા સોનુ સૂદે કહ્યું, “અરે ભાઈ આવું ન કરો, માતાને કહો કે મારા માટે પણ દરરોજ પ્રાર્થના કરે. બધું ઠીક થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.