Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા સૌથી વધુ કેસ, મોતનો આંક પહોંચ્યો…

  દેશમાં કોરોના વાયરસનાં કેસોની સંખ્યા દરરોજ વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં લગભગ નવ હજાર નવા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયનાં તાજેતરનાં આંકડા મુજબ, દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 2,26,770 પર પહોંચી ગઈ છે. વળી અત્યાર સુધીમાં 6,348 લોકોનાં મોત નીપજ્યાં છે. વિશ્વનાં તમામ દેશોની સાથે ભારતમાં પણ કોરોનાવાયરસનો કહેર વધી રહ્યો છે. અહેવાલો […]

India
6af369c455537e79ef5f4732cbd76d12 #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા સૌથી વધુ કેસ, મોતનો આંક પહોંચ્યો...
6af369c455537e79ef5f4732cbd76d12 #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા સૌથી વધુ કેસ, મોતનો આંક પહોંચ્યો... 

દેશમાં કોરોના વાયરસનાં કેસોની સંખ્યા દરરોજ વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં લગભગ નવ હજાર નવા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયનાં તાજેતરનાં આંકડા મુજબ, દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 2,26,770 પર પહોંચી ગઈ છે. વળી અત્યાર સુધીમાં 6,348 લોકોનાં મોત નીપજ્યાં છે.

વિશ્વનાં તમામ દેશોની સાથે ભારતમાં પણ કોરોનાવાયરસનો કહેર વધી રહ્યો છે. અહેવાલો અનુસાર, વાયરસ 180 થી વધુ દેશોમાં ફેલાયો છે, તે અત્યાર સુધીમાં સાડા ત્રણ લાખથી વધુ લોકોનાં જીવ લઈ ચૂક્યો છે. વિશ્વભરમાં 64 લાખથી વધુ લોકોને ચેપ લાગ્યો છે. આ આંકડો દરરોજ વધી રહ્યો છે. શુક્રવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, ભારતમાં આ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 2,26,770 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં, કોરોનાનાં 9,851 નવા કેસ નોંધાયા છે અને 273 લોકોનાં મોત નીપજ્યાં છે.