Not Set/ સેક્સ માટે પતિએ ઇન્કાર કરતા પત્નીએ જે કર્યું તે જાણીને ચોંકી જશો

ભારતમાં પતિ અને પત્ની વચ્ચે વચ્ચે ઝઘડા થતા રહેતા હોય છે, એવું ઘણી વાર બનતું હોય છે. આ ઝગડાઓમાં કેટલીક વાર સમાધાન થતું હોય છે, તો કેટલાકમાં કયારેક આ ઝઘડા ગંભીર સ્વરૂપ ધારણ કરતા હોય છે. પરંતુ છત્તીસગઢમાંથી એક એવી ઘટના સામે આવી છે, જેના પર તમે વિશ્વાસ કરી શકો છો તેમ નથી. છત્તીસગઢમાં પતિ […]

Uncategorized
dd3632f982906278d3e8a8db728dffba સેક્સ માટે પતિએ ઇન્કાર કરતા પત્નીએ જે કર્યું તે જાણીને ચોંકી જશો
dd3632f982906278d3e8a8db728dffba સેક્સ માટે પતિએ ઇન્કાર કરતા પત્નીએ જે કર્યું તે જાણીને ચોંકી જશો

ભારતમાં પતિ અને પત્ની વચ્ચે વચ્ચે ઝઘડા થતા રહેતા હોય છે, એવું ઘણી વાર બનતું હોય છે. આ ઝગડાઓમાં કેટલીક વાર સમાધાન થતું હોય છે, તો કેટલાકમાં કયારેક આ ઝઘડા ગંભીર સ્વરૂપ ધારણ કરતા હોય છે. પરંતુ છત્તીસગઢમાંથી એક એવી ઘટના સામે આવી છે, જેના પર તમે વિશ્વાસ કરી શકો છો તેમ નથી.

છત્તીસગઢમાં પતિ સેકસ માટે ઈન્કાર કરતો હતો, જેના પગલે પત્ની ગુસ્સે ભરાઈ હતી અને ઘરના આંગણામાં ઊંઘતા પતિ ઉપર કેરોસીન છાંટીને જીવતો સળગાવ્યો હતો. આ ઘટનાના પગલે પોલીસે પત્નીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથધરી હતી.

આપને જણાવી દઈએ કે, આ ઘટના છત્તિસગઢના બલરામપુર- જિલ્લાના બદોલીની છે, જ્યાં 37 વર્ષીય ધર્મપાલ ગોંડ પોતાની 30 વર્ષીય પત્ની બિલાસો અને બે બાળકો સાથે રહેતો હતો. પરંતુ 16 મેના રોજ તે રાત્રે 12 વાગ્યે કામ ઉપરથી ઘરે આવ્યો હતો. આ સમયે પત્ની અને બાળકો સુઈ રહ્યા હતા, જયારે મોડા સમય સુધી પત્નીએ દ્યરનો દરવાજો ન ખોલતા તેણે પત્નીને ઢોર માર માર્યો હતો. ત્યારબાદ પત્નીને પણ ગુસ્સો આવ્યો અને દ્યરના આંગણામાં ઊંદ્યતા પતિને કેરોસીન છાંટીને સળગાવ્યો હતો. આગ લાગ્યા બાદ પતિ બૂમો પાડતો ઘરમાંથી બહાર ભાગ્યો હતો. પડોશીઓએ આગ બૂજાવીને હોસ્પિટલ ખસેડ્યો હતો. જયાં તેનું 18 મેના દિવસે સારવાર દરમિયાન મોત નીપજયું હતું.

ત્યારબાદ પત્નીએ માન્યુ હતું કે, તે શરીર સંબંધ બાંધતો ન હતો એટલે તે ગુસ્સે ભરાઈ હતી. એક અન્ય ઘટનામાં દારૂ ન છોડનાર પતિને મારી નાંખ્યો હતો. આ ઘટના સમયે બે માસૂમ બાળકો હાજર હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBookTwitterInstagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….