Not Set/ ભૂકંપથી ફરી ધ્રુજી હરિયાણાની ધરા, રોહતકમાં અઢી મહિનામાં 9 વખત અનુભવાયા આંચકા

શુક્રવારે બપોરે હરિયાણાના રોહતક નજીક 2.8 ની તીવ્રતાના ભુકંપના આંચકા અનુભવાયા હતા. જો કે, તેમાં કોઈ  જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. સિસ્મોલોજીના રાષ્ટ્રીય કેન્દ્ર (એનસીએસ) એ આ માહિતી આપી. An earthquake of magnitude 2.8 struck near Haryana’s Rohtak at 3:32 pm: National Center for Seismology — ANI (@ANI) June 26, 2020

Uncategorized
24b845585efbbcab5d3615ee7598d85d 1 ભૂકંપથી ફરી ધ્રુજી હરિયાણાની ધરા, રોહતકમાં અઢી મહિનામાં 9 વખત અનુભવાયા આંચકા

શુક્રવારે બપોરે હરિયાણાના રોહતક નજીક 2.8 ની તીવ્રતાના ભુકંપના આંચકા અનુભવાયા હતા. જો કે, તેમાં કોઈ  જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. સિસ્મોલોજીના રાષ્ટ્રીય કેન્દ્ર (એનસીએસ) એ આ માહિતી આપી.