Not Set/ 29 જુને કરતારપુર કોરિડોર ખોલશે પાકિસ્તાન, વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ આપી માહિતી

29 જૂને મહારાણા રણજિત સિંહની જન્મજયંતિ નિમિત્તે પાકિસ્તાન કરતારપુર સાહિબ કોરિડોરને ખોલશે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરેશીએ ભારત સરકારને આ માહિતી આપી છે. કોરોનાની અસરને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયે 16 માર્ચથી કરતારપુરની મુસાફરી અને નોંધણી બંધ આગળના નિર્ણય પર રોક લગાવી દીધી હતી. ગયા વર્ષે 9 નવેમ્બરે કરતારપુર સાહિબ કોરિડોરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. […]

Uncategorized

29 જૂને મહારાણા રણજિત સિંહની જન્મજયંતિ નિમિત્તે પાકિસ્તાન કરતારપુર સાહિબ કોરિડોરને ખોલશે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરેશીએ ભારત સરકારને આ માહિતી આપી છે. કોરોનાની અસરને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયે 16 માર્ચથી કરતારપુરની મુસાફરી અને નોંધણી બંધ આગળના નિર્ણય પર રોક લગાવી દીધી હતી. ગયા વર્ષે 9 નવેમ્બરે કરતારપુર સાહિબ કોરિડોરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.