Not Set/ અમદાવાદ/ કોંગ્રેસના વધુ એક મહિલા કોર્પોરેટર કોરોનાની ચપેટમાં

અમદાવાદ શહેરના સરખેજ વોર્ડના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર નફીસાબેન અન્સારી કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને સારવાર માટે ખાતુન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અગાઉ કોર્પોરેટર હાજીભાઇનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અત્યાર સુધીમાં કોંગ્રેસ-ભાજપના મળીને કુલ 15થી વધુ કોર્પોરેટરોને કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના પોઝિટિવના 197 કેસ નોંધાયા હતા. […]

Ahmedabad Gujarat

અમદાવાદ શહેરના સરખેજ વોર્ડના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર નફીસાબેન અન્સારી કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને સારવાર માટે ખાતુન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અગાઉ કોર્પોરેટર હાજીભાઇનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અત્યાર સુધીમાં કોંગ્રેસ-ભાજપના મળીને કુલ 15થી વધુ કોર્પોરેટરોને કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે.

અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના પોઝિટિવના 197 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 10 લોકો વાઈરસથી મૃત્યુ પામ્યા હતા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.