Not Set/ મુંબઇમાં આતંકી હુમલાની આશંકા, હોટલ તાજને ઉડાવી દેવાની મળી ધમકી

એક તરફ ભારત – ચીન વચ્ચે LAC પર તનાવ, તો બીજી તરફ ભારત – પાકિસ્તાન વચ્ચે LOC પર તનાવ અને સિઝફાયનું ઉલ્લંઘન અને સાથે સાથે દેશ અને દુનિયામાં કોરોનાનો કાળો કહોર વરસી રહ્યો છે, ત્યારે પણ આતંકનાં આકોઓ પોતાની કરતૂતોથી બાદ નથી આવી રહ્યા. જી હા, આતંકીઓ દ્વારા મુંબઈની વિશ્વ વિખ્યાત હોટલ તાજ ને ઉડાવી દેવાની […]

Uncategorized

એક તરફ ભારત – ચીન વચ્ચે LAC પર તનાવ, તો બીજી તરફ ભારત – પાકિસ્તાન વચ્ચે LOC પર તનાવ અને સિઝફાયનું ઉલ્લંઘન અને સાથે સાથે દેશ અને દુનિયામાં કોરોનાનો કાળો કહોર વરસી રહ્યો છે, ત્યારે પણ આતંકનાં આકોઓ પોતાની કરતૂતોથી બાદ નથી આવી રહ્યા. જી હા, આતંકીઓ દ્વારા મુંબઈની વિશ્વ વિખ્યાત હોટલ તાજ ને ઉડાવી દેવાની ધમકી મળી છે.