Not Set/ પીએમ મોદી રાષ્ટ્રપતિ કોવિંદને મળ્યા, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર કરી ચર્ચા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદને મળ્યા હતા.  પીએમ મોદીએ રવિવારે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદને મળ્યા અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર તેમની સાથે ચર્ચા કરી હતી.  પીએમ મોદી સવારે 11.30 વાગ્યે રાષ્ટ્રપતિને મળવા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ લગભગ અડધા કલાક સુધી મળ્યા હતા. જો કે, […]

Uncategorized

વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદને મળ્યા હતા.  પીએમ મોદીએ રવિવારે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદને મળ્યા અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર તેમની સાથે ચર્ચા કરી હતી.  પીએમ મોદી સવારે 11.30 વાગ્યે રાષ્ટ્રપતિને મળવા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા.

વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ લગભગ અડધા કલાક સુધી મળ્યા હતા. જો કે, બંને વચ્ચેની વાતચીત હજી જાણવા મળી નથી. રાષ્ટ્રપતિ ભવને કરેલા એક ટ્વિટમાં કહ્યું છે કે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ વચ્ચે ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.