Not Set/ રાહુલ ગાંધીનાં નિવેદન પર જે.પી.નડ્ડાએ આપી તીખી પ્રતિક્રિયા

ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રિય અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્વીટ કરીને કોંગ્રેસનાં પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીનાં નિવેદન પર પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે, સંરક્ષણ સંબધી સંસદની સ્થાઇ સમિતિની બેઠકમાં ક્યારે નથી ગયા અને સેના પર રોજ સવાલો ઉઠાવે છે. જણાવી દઇએ કે, રાહુલ ગાંધી ચીની ઘુસપેઠનાં મુદ્દા પર સતત કેન્દ્ર સરકાર પર હુમલો બોલી રહ્યા છે. […]

India

ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રિય અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્વીટ કરીને કોંગ્રેસનાં પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીનાં નિવેદન પર પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે, સંરક્ષણ સંબધી સંસદની સ્થાઇ સમિતિની બેઠકમાં ક્યારે નથી ગયા અને સેના પર રોજ સવાલો ઉઠાવે છે.

જણાવી દઇએ કે, રાહુલ ગાંધી ચીની ઘુસપેઠનાં મુદ્દા પર સતત કેન્દ્ર સરકાર પર હુમલો બોલી રહ્યા છે. શનિવારે તેઓએ કહ્યું હતું કે, દેશભક્ત લદ્દાખવાસીઓ ચીની ઘુસપેઠ વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે અને સરકારે તેમનુ સાંભળવુ જોઇએ કારણ કે જો તેમની વાતને અવગણી તો દેશને તેની ભારે કિંમત ચુરવવી પડશે.