Canada News/ કેનેડાએ તેની સીટીઝનશીપ ફીમાં ર0 ટકાનો વધારો કર્યો : કુલ 649.75 ડોલર ભરવાના રહેશે

18 વર્ષથી નીચેના માટે રૂા. 100 ડોલર છે જે હવે 119.75 ડોલર થઇ જશે.

Top Stories World
Beginners guide to 2025 04 14T190635.884 કેનેડાએ તેની સીટીઝનશીપ ફીમાં ર0 ટકાનો વધારો કર્યો : કુલ 649.75 ડોલર ભરવાના રહેશે

Canada News : કેનેડાએ તેની સીટીઝનશીપ ફીમાં ર0 ટકાનો વધારો કર્યો છે અને તે હાલના 100 ડોલરમાંથી 119.75 ડોલર કરી છે. કેનેડાના નગારિકત્વ ઇચ્છતા વ્યકિતએ બે પ્રકારે ફી ભરવાની રહે છે પહેલા પ્રોસેસીંગ ફી જે 530 ડોલર છે તે ઉપરાંત હવે આ 119.75 ડોલરએ આખરી તબકકાની મંજૂરી માટે ભરવાની રહેશે.

આમ 18 વર્ષ કે તેથી ઉપરના વ્યકિતએ 618.75 ડોલરની ફી ભરવાની રહેશે. જયારે 18 વર્ષથી નીચેના માટે રૂા. 100 ડોલર છે જે હવે 119.75 ડોલર થઇ જશે.કેનેડીયન સીટીઝન બનવા માટે પરમેન્ટ સીટીઝન એટલે કે પીઆર તેની પાસે હોવું જરૂરી છે જે વ્યકિત પાંચ વર્ષમાંથી ત્રણ વર્ષ કેનેડામાં રહ્યા હોય અને પોતાનો ટેકસ પણ ભર્યો હોય તેમજ સીટીઝનશીપ ટેસ્ટ પાસ કરે ખાસ કરીને તેની અંગ્રેજી અથવા ફ્રેન્ચ ભાષામાં સ્કીલ જરૂરી છે.

તેને તમામ પ્રક્રિયા બાદ નાગરિક તરીકે શપથ લેવડાવાય છે અને બાદમાં તે કેનેડાના પાસપોર્ટ માટે અરજી કરી શકે છે તે ચૂંટણીમાં મત આપી શકે છે અને કેનેડાના નેચરલ પાર્ક અને કલ્ચરલ સેન્ટરમાં મફત પ્રવેશ મેળવી શકે છે. હાલ 31 માર્ચ કે 2025 સુધીમાં અરજી કરનારને વધારાના 19.75 ડોલર ભરવાના રહેશે


.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ સંમેલન પછી, રાહુલ ગાંધી ફરીથી ગુજરાત પહોંચશે અને ‘નવી કોંગ્રેસ’ બનાવવાનું શરૂ કરશે

આ પણ વાંચો:રાહુલ ગાંધીએ 2027 માટે બનાવ્યો આ માસ્ટરપ્લાન, ગુજરાતથી ભાજપને આપશે પડકાર

આ પણ વાંચો:સાવરકર અંગે આવું કેમ કહ્યું, રાહુલ ગાંધી કોર્ટમાં આપશે પુરાવા: મંજૂરી મળી