આજનું રાશિફળ/ મકર રાશિના જાતકોએ ગુસ્સો ન કરવો ,જાણો તમારું આજનું રાશિ ભવિષ્ય

4 નવેમ્બર 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

Top Stories Rashifal Dharma & Bhakti
Capricorns should not be angry, know your horoscope today

                                  દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

 • તારીખ :- ૦૪-૧૧-૨૦૨૩, શનિવાર
 • તિથી :-     વિ. સં. ૨૦૭૯ / આસો વદ સાતમ
 • રાશી :-    કર્ક   (ડ,હ)
 • નક્ષત્ર :-   પુનર્વસુ                   (સવારે ૦૭:૫૮ સુધી.)
 • યોગ :-    સાધ્ય           (બપોરે ૦૧:૦૪ સુધી.)
 • કરણ :-    વિષ્ટિ             (બપોરે ૧૨:૦૪ સુધી.)
 • વિંછુડો કે પંચક :-
 • પંચક આજે નથી.
 • વિંછુડો આજે નથી.
 • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
 • તુલા                                       ü કર્ક
 • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૬.૪૪ કલાકે                            ü સાંજે ૦૬.૦૦ કલાકે.

 • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૧૧:૩૭ પી.એમ.                                   ü ૧૨:૪૪ પી.એમ.

 • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૦૦ થી બપોર ૧૨:૪૫ સુધી.       ü બપોર ૦૯.૩૪ થી સાંજે ૧૦.૫૮ સુધી.

 • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
 • હનુમાન ચાલીસાનો પાઠ કરવો.
 • સાતમની સમાપ્તિ :         સવારે ૦૫:૫૮ સુધી. (નવેમ્બર-૦૫)
 • તારીખ :-        ૦૪-૧૧-૨૦૨૩, ગુરુવાર / આસો વદ સાતમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૦૮ થી ૦૯:૩૩
લાભ ૦૧:૪૬ થી ૦૩:૧૦
અમૃત ૦૩:૧૦ થી ૦૪.૩૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૬:૦૦ થી ૦૭:૩૫
શુભ ૦૯:૧૦ થી ૧૦:૪૫
અમૃત ૧૦:૪૫ થી ૧૨:૨૨

 

 • મેષ (અ, લ , ઈ) :-
 • યોગ્ય આરમ કરવો.
 • ઘરના વડીલ વ્યક્તિઓ સાથે પણ થોડો સમય પસાર કરો.
 • વધારે કામનો ભાર અને તણાવ તમારા ઉપર હાવી થવા દેશો નહીં.
 • સમયની કદર કરવી.
 • શુભ કલર – આસમાની
 • શુભ નંબર – ૬

 

 

 • વૃષભ (બ, વ, ઉ) :-
 • લગ્નજીવન સારું રહે.
 • દિવસ સારો જાય.
 • કોઈ નજીકની વ્યક્તિ સાથે ગેરસમજણ ઉભી થઈ શકે છે.
 • સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.
 • શુભ કલર – કેસરી
 • શુભ નંબર – ૨

 

 • મિથુન (ક, છ, ઘ) :-
 • હતાશા મોઢા પર ન લાવા દો.
 • થાક લાગેજ.
 • નાની વાતને લઈને મોટો ઈશ્યુ બની શકે છે.
 • પતિ-પત્નીનો એકબીજા સાથે તાલમેલ યોગ્ય જળવાયેલો રહી શકે છે.
 • શુભ કલર – જાંબલી
 • શુભ નંબર – ૯

 

 • કર્ક (ડ , હ) :-
 • નવા સોદા પાર પડે.
 • ભાગ્યની જગ્યાએ કર્મ ઉપર વિશ્વાસ રાખવો.
 • લાભના માર્ગ મળી શકે છે.
 • નાણાનો નવો સ્ત્રોત વહે.
 • શુભ કલર – પોપટી
 • શુભ નંબર – ૪

 

 

 • સિંહ (મ , ટ) :-
 • સમયનો સદઉપયોગ થાય.
 • લગ્નયોગ પ્રબળ બને .
 • સ્વાસ્થ્ય નરમ રહેશે.
 • ભૂલો તમારી પ્રગતિ માટે અવરોધરૂપ બની રહી હતી.
 • શુભ કલર – કથ્થાઈ
 • શુભ નંબર – ૬

 

 • કન્યા (પ , ઠ, ણ) :-
 • આર્થિક ધનલાભ થાય.
 • નવો પ્રેમ બંધાય.
 • મનન કે ચિંતન કરવાની જરૂરિયાત છે.
 • પારિવારિક જીવન મધુર રહી શકે છે.
 • શુભ કલર – કાળો
 • શુભ નંબર – ૭

 

 

 

 

 

 • તુલા (ર , ત) :-
 • સ્વાસ્થ્ય સારું રહે.
 • તણાવ લેશો નહીં.
 • પારિવારિક સભ્યોનો સહયોગ રહેશે.
 • આળસનો ત્યાગ કરવો.
 • શુભ કલર – વાદળી
 • શુભ નંબર – ૨

 

 

 

 • વૃશ્વિક (ન, ય) :-
 • ધનને ખોટી રીતે વેડફો નહીં.
 • પોઝિટિવ પ્રભાવ સંપૂર્ણ પરિવાર ઉપર પડી શકે છે.
 • કામ અધૂરા રહી શકે છે.
 • લગ્ન યોગ પ્રબળ બને.
 • શુભ કલર – ભૂરો
 • શુભ નંબર – ૪

 

 

 • ધન (ભ, ધ, ફ, ઢ) :-
 • નવી તક મળે.
 • ઘરની દેખરેખને લગતા કાર્યોમાં પસાર થશે.
 • થાક અને અનિદ્રાની સમસ્યા રહી શકે છે.
 • અનુભવથી શીખવા મળે.
 • શુભ કલર –સોનેરી
 • શુભ નંબર – ૮

 

 • મકર (ખ, જ) :-
 • ધન સાચવવું.
 • લગ્નસંબંધોમાં મધુરતા રહેશે.
 • ગુસ્સો ન કરવો.
 • કાર્યોમા મહત્ત્વપૂર્ણ ડીલ થવાની શક્યતા છે.
 • શુભ કલર – નારંગી
 • શુભ નંબર – ૭

 

 

 

 • કુંભ (ગ, શ, સ, ષ) :-
 • ખર્ચ પર અંકુશ લાવવો.
 • તમારા વ્યક્તિગત કાર્યો ઉપર ધ્યાન આપો.
 • ખોટો ભય ન રાખવો.
 • યુવાઓ પણ પોતાના કરિયર પ્રત્યે સજાગ રહે.
 • શુભ કલર –રાતો
 • શુભ નંબર – ૫

 

 • મીન (દ, ચ, ઝ, થ) :-
 • અજાણી વ્યક્તિ થી ધનલાભ થાય.
 • કારણ વિના કોઈ તણાવની પણ સ્થિતિ રહી શકે છે.
 • કાર્યક્ષમતા ઉપર અસર પડશે.
 • મનને શાંતિ જણાય.
 • શુભ કલર –આસમાની
 • શુભ નંબર – ૧