વડોદરા,
જાહેરમાં ગંદકી કરવાનાં મામલે પાલિકાની જ બેદરકારી સામે આવી છે. કચરો એકત્ર કરતું કોર્પો.નું ડોર ટુ ડોર વાહન જ ગંદકી કરતાં ઝડપાયું. નિઝામપુરા વિસ્તારમાં કોર્પો.નું ડોર ટુ ડોર વાહન જાહેરમાં કચરો ઠાલવાતા સીસીટીવીમાં કેદ

ડોર ટુ ડોર કચરા કલેક્શન એજન્સીને પાલિકા એ એક લાખ રૂ.નો દંડ ફટકાર્યો. જયારે રોડ પર પાણી છોડનાર મોલને પણ ફટકારાયો દંડ અને ઇસ્કોન વાસણા રોડ પરનાં બંસલ મોલને રૂ. 5000નો દંડ પાલિકા ઘ્વારા ફરકારવામાં આવ્યો છે.
