Gujarat/ CCCના બોગસ પ્રમાણપત્રનું ખેડામાં સૌથી મોટું કૌભાંડ 300થી વધુ શિક્ષકોની સંડોવણીની શકયતા 55થી વધુ શિક્ષકો સામે કાર્યવાહી ઉચ્ચતરના લાભ માટે કરાયા બોગસ પ્રમાણપત્ર રજૂ કેટલાક શિક્ષકો દ્વારા LC સાથે ચેડાં કરી બચવા પ્રયાસ

Breaking News