Not Set/ મહેસુલ મંત્રી કૌશિક પટેલના હસ્તે કરાયું ધ્વજારોહણ, કતારગામમાં 72માં સ્વાતંત્ર્ય દિનની અનોખી ઉજવણી કરાઇ

સુરત સુરત જિલ્લામાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ હતી. જિલ્લાના આદિવાસી વિસ્તાર ઉમરપાડામાં સ્વાતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગમાં રાજ્યના મહેસુલ મંત્રી કૌશિક પટેલના હસ્તે ધ્વજારોહણ કરાયું હતું. જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહ્યા હતા. તો બીજું બાજુ સુરતના કતારગામના દોઢિયા કલાસમાં 72માં સ્વાતંત્ર્ય દિનની અનોખી ઉજવણી કરવામાં હતી. દોઢિયા કલાસના […]

Top Stories Gujarat Surat Trending

સુરત

સુરત જિલ્લામાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ હતી. જિલ્લાના આદિવાસી વિસ્તાર ઉમરપાડામાં સ્વાતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગમાં રાજ્યના મહેસુલ મંત્રી કૌશિક પટેલના હસ્તે ધ્વજારોહણ કરાયું હતું. જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહ્યા હતા.

તો બીજું બાજુ સુરતના કતારગામના દોઢિયા કલાસમાં 72માં સ્વાતંત્ર્ય દિનની અનોખી ઉજવણી કરવામાં હતી. દોઢિયા કલાસના વિદ્યાર્થીઓએ દેશભકિતના ગીત પર દોઢિયા કરી 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી.

દેશભકિતના ગીત પર દોઢિયા રમીને દેશભકિતના રંગમાં રંગાઈ ગયા હતા. વ્હાઈટ, ગ્રીન, ઓરેન્જ ડ્રેસ કોડ રાખવામાં આવ્યો હતો. અને કલાસને સુંદર વ્હાઈટ, ઓરેન્જ, ગ્રીન બલુન્સથી શણગારવામાં આવ્યા હતા.