Not Set/ GIDCમાં કેમિકલ વાળા પાણી ગમે ત્યાં કાઢીનાખવા માં આવે છે છતાં તંત્ર હજુ બેદરકાર…

જીઆઇડીસી ના પાછળના ભાગે પંડતર પડી જંગલ જમીન માં ઔદ્યોગિક એકમો દ્વારા ઉદ્યોગિક એકમો દ્વારા વેસ્ટ કચરાના ઢગલા કરી પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યા છે

Gujarat Others

મહેસાણા જિલ્લાના ગોજારીયા જીઆઇડીસીમાં કઈ ઉદ્યોગિક એકમ દ્વારા ગંદુ પાણી છોડવામાં આવે છે ઉપરાંત ગોજારીયા જીઆઇડીસી ના પાછળના ભાગે પંડતર પડી જંગલ જમીન માં ઔદ્યોગિક એકમો દ્વારા ઉદ્યોગિક એકમો દ્વારા વેસ્ટ કચરાના ઢગલા કરી પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યા છે અને જમીન ખરાબ કરી રહ્યા છે.

આ પણ વાંચો : OBC વસ્તી ગણતરી મામલે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારના જવાબ પર ભડકી શિવસેના

શું કોઈ આ રીતે જાહેરમાં ગંદુ પાણી છોડી શકે કોણી રહેમ નજર થી આ ઉધોગીક એક મો ગંદુ પાણી છોડી રહ્યા છે કોની રહેમ નજર ઉધોગ ગીક એકમો ના વેસ્ટેજ માલના કચરાના ઢગલા કરી જમીન ખરાબ કરી રહ્યા છે ભારત સરકાર નું સપનું છે સ્વસ્થ ભારત પોલ્યુશન મુક્ત બનાવવાનું આપણા વડાપ્રધાન નું સપનું છે.

આ પણ વાંચો :આંગણવાડી અને આશા વર્કરોની આજથી  રાષ્ટ્રવ્યાપી હડતાલ

સુ પોલ્યુશન અધિકારીઓને આ વિશે ખબર નથી કે પછી કોઈ કામ કરવામાં રસ નથી અને પ્રશ્નન પબ્લિક મુખ્ય ચર્ચા છે મહેસાણા પોલ્યુશન બોડ ગોજારીયા જીઆઇડીસી ની ક્યારેય વિઝીટ કરી છે ખરી કરી વિઝીટ કરી હોય તો આ એમના નજરે કેમ નથી આવતું.

આ પણ વાંચો :દિલ્હીની રોહિણી કોર્ટમાં ફાયરિંગ, ગેંગસ્ટર જિતેન્દ્ર ગોગી સહિત ત્રણના મોત