surat suicide/ સુરતમાં એક જ કુટુંબના ચાર સભ્યોના મોત, સામૂહિક આત્મહત્યાની આશંકા

સુરતમાં એક જ કુટુંબના ચાર સભ્યોના મોત થયા છે અને તેમા સામૂહિક આત્મહત્યાની આશંકા સેવાઈ રહી છે.  જહાંગીરપુરા વિસ્તારમાં આ પ્રકારની ઘટના બની છે.

Gujarat Surat Breaking News

Surat News: સુરતમાં એક જ કુટુંબના ચાર સભ્યોના મોત થયા છે અને તેમા સામૂહિક આત્મહત્યાની આશંકા સેવાઈ રહી છે.  જહાંગીરપુરા વિસ્તારમાં આ પ્રકારની ઘટના બની છે. મૃતકોમાં ત્રણ મહિલા અને વૃદ્ધનો સમાવેશ થયો છે.

આત્મહત્યા કરનારા રાત્રે સૂઈ ગયા હતા અને બીજા દિવસે સવારે ઉઠ્યા જ ન હતા. પોલીસ હવે આત્મહત્યાની સંભાવનાને ધ્યાનમાં રાખી કરી રહી છે. આ ઉપરાંત આસપાસના પડોશીઓની પણ પૂછપરછ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 6 દિવસ વરસાદની આગાહી

આ પણ વાંચો: ભુજનું સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમ વિશ્વના સાત સૌથી સુંદર મ્યુઝિયમ્સમાં સ્થાન પામ્યું

આ પણ વાંચો: અમરેલીમાં બોરવેલમાં પડેલી બાળકી જિંદગી હારી