Gujarat News/ રાજ્યના નાગરિકોને કૃષ્ણ જન્મોત્સવ પર્વની શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ!

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે કૃષ્ણ જન્મોત્સવના પાવન પર્વ જન્માષ્ટમી અવસરે રાજ્યના સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.

Gujarat Top Stories

Gujarat News: મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે કૃષ્ણ જન્મોત્સવના પાવન પર્વ જન્માષ્ટમી અવસરે રાજ્યના સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.

મુખ્યમંત્રીએ શુભેચ્છા પાઠવતાં જણાવ્યું છે કે, પરમ શ્રદ્ધા અને ભક્તિભાવથી ઉજવાતું કૃષ્ણ જન્મોત્સવનું આ પર્વ સમાજમાં સમરસતા, બંધુત્વ અને પરસ્પર પ્રેમની ભાવનાને વધુ સુદ્રઢ બનાવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શામળાજીમાં જન્માષ્ટમી મહોત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી, જાણો મંદિરમાં દર્શનનો સમય

આ પણ વાંચો:શામળાજીમાં વરસાદી માહોલ, 15 દિવસના વિરામ બાદ ગાજવિજ સાથે વરસાદ 

આ પણ વાંચો:શામળાજી મંદિરમાં ભગવાનને 400 ગ્રામ સોનાની પાદુકા અર્પણ કરાઈ, ભક્તની અનોખી શ્રદ્ધા