New Delhi News/ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દિલ્હીના નવ નિયુક્ત મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તાની શુભેચ્છા મુલાકાત લીધી

શ્રીમતી રેખા ગુપ્તાના કાર્યકાળમાં દિલ્હી વિકાસના નવા શિખરો કરે તેવી શુભેચ્છાઓ આપી

Top Stories Gujarat

New Delhi News : મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલે દિલ્હીના નવ નિયુક્ત મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તાની દિલ્હીમાં શુભેચ્છા મુલાકાત લીધી હતી. ભારતીય જનતા પાર્ટીને દિલ્હી વિધાન સભા ચૂંટણીમાં મળેલા પ્રચંડ વિજય અંગે પણ મુખ્યમંત્રીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

ભૂપેન્દ્ર પટેલે દિલ્હીના મુખ્યમંત્રી તરીકેના શ્રીમતી રેખા ગુપ્તાના કાર્યકાળમાં દિલ્હી વિકાસના નવા શિખરો કરે તેવી શુભેચ્છાઓ આપી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ આ શુભેચ્છા મુલાકાત દરમ્યાન ઉપસ્થિત હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બજેટમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ ₹૭૬૬૮ કરોડની જોગવાઇ

આ પણ વાંચો:સરકાર પાસે પૈસા ક્યાંથી આવે છે, ક્યાં કરવામાં આવે છે વધુ ખર્ચા? જાણો ગુજરાતના બજેટ વિશે

આ પણ વાંચો:નાણામંત્રી કનુ દેસાઈ વિધાનસભામાં બજેટ કરશે રજૂ