Not Set/ China half marathon : ૨૫૦થી વધારે દોડવીરોની ચીટીંગ કરવા બદલ કરી અટકાયત

હોંગ કોંગ ૨૦૦ થી પણ વધારે દોડવીરોએ  ચીનમાં એક સ્પર્ધામાં ચીટીંગ કરી હોવાના સમાચાર મળ્યા છે. ૨૫ નવેમ્બરના રોજ ૨૫૮ દોડવીરોને ડીસક્વોલીફાય કરી દેવામાં આવ્યા હતા.રવિવારે યોજાઈ ગયેલી આ રેસમાં ૧૬,૦૦૦ લોકોએ ભાગ લીધો હતો. પરંતુ આ વાર્ષિક સ્પર્ધામાં ૨૫૮ ખેલાડીઓએ અજબ-જગજબ રીતે ચીટીંગ કરી હતી. ચીટીંગ કરેલા લોકોમાંથી અમુક ખેલાડીઓએ નક્કી કરેલા રસ્તાનાને બદલે […]

Top Stories World Trending

હોંગ કોંગ

૨૦૦ થી પણ વધારે દોડવીરોએ  ચીનમાં એક સ્પર્ધામાં ચીટીંગ કરી હોવાના સમાચાર મળ્યા છે.

૨૫ નવેમ્બરના રોજ ૨૫૮ દોડવીરોને ડીસક્વોલીફાય કરી દેવામાં આવ્યા હતા.રવિવારે યોજાઈ ગયેલી આ રેસમાં ૧૬,૦૦૦ લોકોએ ભાગ લીધો હતો.

Image result for china half marathon

પરંતુ આ વાર્ષિક સ્પર્ધામાં ૨૫૮ ખેલાડીઓએ અજબ-જગજબ રીતે ચીટીંગ કરી હતી.

Image result for china half marathon

ચીટીંગ કરેલા લોકોમાંથી અમુક ખેલાડીઓએ નક્કી કરેલા રસ્તાનાને બદલે શોર્ટ-કટ રસ્તો અપનાવ્યો હતો જયારે અમુક લોકોએ ભાડેથી માણસોને બોલાવ્યા હતા.

Related image

૨૩૭ દોડવીરોને ૨ વર્ષ માટે અટકાયત કરવામાં આવી છે. જે લોકોએ દોડવા માટે બીજા લોકોને ભાડે રાખ્યા હતા તેમની લાઈફટાઇમ સુધી અટકાયત કરવામાં આવી છે.

જે લોકોએ શોર્ટ-કટ રસ્તો અપનાવ્યો છે તે લોકો સીસીટીવીની મદથી ઝડપાઈ ગયા હતા.