Not Set/ Unlock 3 guidelines/ અનલોક -3 માટે ગૃહ મંત્રાલયે માર્ગદર્શિકા જાહેર કરી, 5 ઓગસ્ટથી ખુલશે જીમ

  કોરોના વાઇરસ સતત બેકાબૂ બની રહ્યો છે. ત્યારે આગામી 31 જુલાઇના રોજ સમાપ્ત થતાં અનલોક 2.0 ની સાથે નવા અનલોક 3.0ની સરકાર દ્વારા આજરોજ જાહેરાત કરવામાં આવી છે.  કેન્દ્ર સરકારે બુધવારે અનલોક 3 માટેની નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ અંતર્ગત 5 જી ઓગસ્ટથી જીમ અને યોગ સંસ્થાઓને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. તે જ […]

India

 

કોરોના વાઇરસ સતત બેકાબૂ બની રહ્યો છે. ત્યારે આગામી 31 જુલાઇના રોજ સમાપ્ત થતાં અનલોક 2.0 ની સાથે નવા અનલોક 3.0ની સરકાર દ્વારા આજરોજ જાહેરાત કરવામાં આવી છે.  કેન્દ્ર સરકારે બુધવારે અનલોક 3 માટેની નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ અંતર્ગત 5 જી ઓગસ્ટથી જીમ અને યોગ સંસ્થાઓને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. તે જ સમયે, નાઇટ કર્ફ્યુ પણ ઉઠાવી લેવામાં આવ્યો છે. મેટ્રો, રેલવે અને થિયેટરો પર પ્રતિબંધો ચાલુ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.