Not Set/ #CoronaIndia/ છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 853 લોકોનાં મોત, સ્થિતિ કફોડી

  દેશમાં રવિવારે એક દિવસમાં કોવિડ-19 નાં 50 હજારથી વધુ કેસ જોવા મળ્યા હતા. નવીનતમ માહિતી અનુસાર, 24 કલાકમાં 54,735 નવા કેસ નોંધાયા પછી, કોરોના ચેપનાં કુલ કેસો વધીને 17,50,723 થઈ ગયા છે. જ્યારે સ્વસ્થ્ય થયેલા લોકોની સંખ્યા પણ વધીને 11,45,629 થઈ ગઈ છે. રવિવાર સવાર સુધી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનાં આંકડા મુજબ, એક જ દિવસમાં […]

India
e7407e0b832fef3f944aae62d4bb4c95 1 #CoronaIndia/ છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 853 લોકોનાં મોત, સ્થિતિ કફોડી
 

દેશમાં રવિવારે એક દિવસમાં કોવિડ-19 નાં 50 હજારથી વધુ કેસ જોવા મળ્યા હતા. નવીનતમ માહિતી અનુસાર, 24 કલાકમાં 54,735 નવા કેસ નોંધાયા પછી, કોરોના ચેપનાં કુલ કેસો વધીને 17,50,723 થઈ ગયા છે.

જ્યારે સ્વસ્થ્ય થયેલા લોકોની સંખ્યા પણ વધીને 11,45,629 થઈ ગઈ છે. રવિવાર સવાર સુધી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનાં આંકડા મુજબ, એક જ દિવસમાં 853 લોકોનાં મોત પછી, આ રોગથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 37,364 થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, કોવિડ-19 દર્દીઓનો રિકવરી દર 65.43 ટકા છે જ્યારે પોઝિટિવિટી રેટ 11.81 ટકા છે.