Not Set/ #CoronaIndia/ દેશમાં કોરોનાનો કહેર, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 60 હજારથી વધુ કેસ

  ભારતમાં કોરોનાનાં કુલ કેસ 23 લાખને વટાવી ગયા છે. 12 ઓગસ્ટની સવાર સુધી, છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસનાં 60,963 નવા કેસો સામે આવ્યા છે, જ્યારે 834 લોકોનાં મોત નીપજ્યાં છે. નવા કેસો નોંધાયા પછી, દેશમાં કોરોનાવાયરસનાં કુલ 23,29,638 કેસ નોંધાયા છે. વળી અત્યાર સુધીમાં 16,39,599 લોકો આ રોગથી સ્વસ્થ્ય થયા છે. દેશમાં રિકવરી દર 70.37% […]

India
 

ભારતમાં કોરોનાનાં કુલ કેસ 23 લાખને વટાવી ગયા છે. 12 ઓગસ્ટની સવાર સુધી, છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસનાં 60,963 નવા કેસો સામે આવ્યા છે, જ્યારે 834 લોકોનાં મોત નીપજ્યાં છે.

નવા કેસો નોંધાયા પછી, દેશમાં કોરોનાવાયરસનાં કુલ 23,29,638 કેસ નોંધાયા છે. વળી અત્યાર સુધીમાં 16,39,599 લોકો આ રોગથી સ્વસ્થ્ય થયા છે. દેશમાં રિકવરી દર 70.37% પર ચાલી રહ્યો છે. વળી કોરોનાએ ભારતમાં 46,091 લોકો મોતને ભેટી ચુક્યા છે. મંગળવાર સુધી મૃત્યુ દર 1.99 ટકા હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.