સમગ્દેશમાં ચાલી રહેલા કોરોના સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે દર્દીઓને અપાતી પ્લાઝ્મા થેરેપીને સારવારમાંથી હટાવી દીધી છે. આ સદર્ભમાં નવી ગાઇડલાઇન ઉપલભ્ધ કરવામાં આવ્યું છે જેમાં એમ્સ, આઈસીએમઆર, કોવિડ નેશનલ ટાસ્ક ફોર્સ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. એપ્રિલ મહિનામાં આવેલી બીજી લહેર દરમિયાન તેની માંગમાં ખુબ ધવારો થયો હતો. પરંતુ હેલ્થ નિષ્ણાંતો સતત પ્લાઝ્મા થેરેપી વધુ અસરકારક ન હોવાનો મત આપતા આવ્યા છે.
AIIMS/ICMR-COVID-19 National Task Force/Joint Monitoring Group, Ministry of Health & Family Welfare, Government of India revised Clinical Guidance for Management of Adult #COVID19 Patients and dropped Convalescent plasma (Off label). pic.twitter.com/Dg1PG5bxGb
— ANI (@ANI) May 17, 2021
