Not Set/ અમદાવાદ ક્રાઇમ ફાઇલ / શહેરમાં નોંધાયેલા અનેક ગુનાઓ વચ્ચે મહત્વપૂર્ણ ઘટનાઓ પર એક નજર…

ગુજરાતનાં મેગાસીટી અમદાવાદમાં સીટીના વિસ્તાર અને વસ્તીને ધ્યાનમાં લેવામાં આવે તો શહેરમાં દરરોજ અધધધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવે છે. વાત વિદિત છે કે અધધધ નોંધવામાં આવતી આ FIRમાં મહદ અંશે નાની-નાની અને વ્યક્તિગત બાબતોને લઇને કરવામાં આવતી ફરિયાદોનું પ્રમાણ વધુ હોય છે. સાથે સાથે શહેરમાં નોંધવામાં આવતી FIRમા અનેક ગુનાઓ એવા પણ હોય છે જે શહેર અને શહેરના […]

Ahmedabad Gujarat

ગુજરાતનાં મેગાસીટી અમદાવાદમાં સીટીના વિસ્તાર અને વસ્તીને ધ્યાનમાં લેવામાં આવે તો શહેરમાં દરરોજ અધધધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવે છે. વાત વિદિત છે કે અધધધ નોંધવામાં આવતી આ FIRમાં મહદ અંશે નાની-નાની અને વ્યક્તિગત બાબતોને લઇને કરવામાં આવતી ફરિયાદોનું પ્રમાણ વધુ હોય છે.

સાથે સાથે શહેરમાં નોંધવામાં આવતી FIRમા અનેક ગુનાઓ એવા પણ હોય છે જે શહેર અને શહેરના વ્યક્તિઓ માટે જાણવા જરુરી હોય છે અને તેની અશરો પણ દુરોગામી હોય છે. એક અંદાજ પ્રમાણે અમદાવાદ શહેરમાં અધધધ 250થી વધુ FIR એક દિવસમાં પોલીસ ચોપડે નોંધવામાં આવે છે. તમામ વિગતોમાં જઇ શકવુ કોઇ પણના માટે મુશ્કેલ છે, ત્યારે આવો નજર કરીએ આજ સવાર સુધીમાં અમદાવાદ શહેરમાં નોંધવામાં આવેલી FIR પર…   

અમદાવાદ:સોલામાં શિક્ષકે સાસરિયાઓ સામે નોંધાવી ફરિયાદ
પતિ અને સાસુ ફોર વ્હીલરની માંગણી કરી આપતા ત્રાસ
ફ્લેટ ઉપરથી નાખીને મારી નાખવાની આપતા ધમકી
સોલા પોલીસ સ્ટેશનમાં મહિલાએ નોંધાવી ફરિયાદ

અમદાવાદ:ATMકાર્ડનો ડેટા ચોરી કરીને 25 હજારની ઠગાઇ
પાલડીમાં યુવકના ખાતામાંથી 25 હજારની ઉઠાંતરી
ડુપ્લીકેટ એટીએમ બનાવીને પૈસા ઉપાડ્યા હોવાની ફરિયાદ
પાલડી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ

અમદાવાદ: મહિલાએ કર્યો આપધાતનો પ્રયાસ
પતિનાં ત્રાસથી કંટાળીને કર્યો આપઘાતનો પ્રયાસ 
ઉંદર મારવાની દવા પી જતા મહિલાને હોસ્પિટલ ખસેડાઇ
મહિલાને પતિ દ્વારા વારંવાર શારિરીક માનસિક ત્રાસ અપાતો
ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં પતિ વિરૂધ્ધ નોંધાઇ ફરિયાદ

અમદાવાદ: બે શખ્સોએ એક યુવકને લૂંટ્યો 
બાપુનગરમાં છરો બતાવી મોબાઇલ-રોકડની લૂંટ
પરિચીત યુવકોએ જ મારી નાખવાની આપી ધમકી
પોલીસ પકડવા ગઇ ત્યારે પોલીસ પર કર્યો હુમલો
બે શખ્સોની બાપુનગર પોલીસ કરી ધરપકડ

અમદાવાદ:બાપુનગરમાં છરો બતાવી મોબાઇલ અને રોકડની લૂંટ
પરિચીત યુવકોએ જ છરો બતાવી મારી નાખવાની આપી ધમકી
“ચીલ્લાયેગા તો કાટ ડાલુંગા” તેમ કહીને ચલાવી લૂંટ
પોલીસની ટીમ પકડવા ગઇ ત્યારે પોલીસ પર કર્યો હુમલો
બે શખ્સોની બાપુનગર પોલીસ કરી ધરપકડ

અમદાવાદ:પતિનાં ત્રાસથી કંટાળીને મહિલાએ કર્યો આપધાતનો પ્રયાસ
ઉંદર મારવાની દવા પી જતા મહિલાને હોસ્પિટલ ખસેડાઇ
મહિલાને પતિ દ્વારા વારંવાર શારિરીક માનસિક ત્રાસ અપાતો
ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં પતિ વિરૂધ્ધ નોંધાઇ ફરિયાદ

અમદાવાદ: એટીએમ કાર્ડનો ડેટા ચોરી કરીને 25 હજારની ઠગાઇ
પાલડીમાં યુવકના ખાતામાંથી 25 હજારની ઉઠાંતરી
ડુપ્લીકેટ એટીએમ બનાવીને પૈસા ઉપાડ્યા હોવાની ફરિયાદ
પાલડી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews