Not Set/ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, જાણો હવે શું છે નવો ભાવ..?

IOCની વેબસાઇટ પર આપવામાં આવેલી કિંમતો અનુસારLPG ગેસ સિલિન્ડર 2 રૂપિયા સુધી સસ્તો થઇ ગયો છે. LPG ગેસ સિલિન્ડરની કિંમતોમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે.. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (HPCL, BPC, IOC)એ LPG ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઇ બદલાવ નથી કર્યો. દિલ્હીમાં 14.2 કિલોગ્રામ વાળા નૉન-સબ્સિડાઇઝ્ડ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો નોંધાયો છે. જણાવી દઇએ કે તેની પહેલા […]

India

IOCની વેબસાઇટ પર આપવામાં આવેલી કિંમતો અનુસારLPG ગેસ સિલિન્ડર 2 રૂપિયા સુધી સસ્તો થઇ ગયો છે. LPG ગેસ સિલિન્ડરની કિંમતોમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે.. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (HPCL, BPC, IOC)એ LPG ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઇ બદલાવ નથી કર્યો. દિલ્હીમાં 14.2 કિલોગ્રામ વાળા નૉન-સબ્સિડાઇઝ્ડ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો નોંધાયો છે.

જણાવી દઇએ કે તેની પહેલા જુલાઇ મહિનામાં 14 કિલોગ્રામવાળા LPG ગેસ સિલિન્ડરની કિંમત 4 રૂપિયા સુધી વધારવામાં આવી હતી. સાથે જ જૂન દરમિયાન દિલ્હીમાં 14.2 કિલોગ્રામવાળો નૉન-સબ્સિડાઇઝ્ડ LPG સિલિન્ડર 11.50 રૂપિયા મોંઘો થઇ ગયો હતો. જ્યારે મેમાં 162.50 રૂપિયા સુધી સસ્તો થઇ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.