Not Set/ દિલ્હી/ સફદરજંગ હોસ્પિટલમાં લહી આગ, ચારે બાજુ મચી અફરા-તફરી

રાજધાની દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં આગ લાગવાના સમાચાર મળી રહ્યા છે. હોસ્પિટલમાં આગ લાગતાની સાથે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરના સાત એન્જિનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગ કચરાના ઢગલામાં લાગી હતી. આ આગની ઘટનામાં હાલ કોઈ જાનહાનિ થઇ હતી. હજુ સુધી આગના કારણો જાણવા મળ્યા નથી. […]

Uncategorized
c7bee6d11da1c1f99e6c8bcd0554e88e દિલ્હી/ સફદરજંગ હોસ્પિટલમાં લહી આગ, ચારે બાજુ મચી અફરા-તફરી
c7bee6d11da1c1f99e6c8bcd0554e88e દિલ્હી/ સફદરજંગ હોસ્પિટલમાં લહી આગ, ચારે બાજુ મચી અફરા-તફરી

રાજધાની દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં આગ લાગવાના સમાચાર મળી રહ્યા છે. હોસ્પિટલમાં આગ લાગતાની સાથે અફરાતફરી મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં જ ફાયરના સાત એન્જિનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગ કચરાના ઢગલામાં લાગી હતી. આ આગની ઘટનામાં હાલ કોઈ જાનહાનિ થઇ હતી.

હજુ સુધી આગના કારણો જાણવા મળ્યા નથી. હોસ્પિટલ બિલ્ડિંગમાંથી ધુમાડો નીકળતો જોઇને સાવચેતી રૂપે હોસ્પિટલ ખાલી કરવામાં અવી હતી. જણાવીએ  કે સફદરજંગ હોસ્પિટલ, જે કેન્દ્ર સરકાર હેઠળ આવે છે, તે કોવિડ કેર સેન્ટર પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.