Not Set/ #CoronaUpdateIndia/ છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નોંધાયા 86,961 નવા કેસ

  દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યુ છે, આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 54 લાખનાં ચિંતાજનક આંકડાને વટાવી ગઈ છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજેતરનાં આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 86961 નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ ચેપનો કુલ આંક વધીને 54,87,581 થઈ ગયો છે. વળી 1130 લોકો મૃત્યુ […]

India
857d241a5e6576a8902a2c387bc722fe 1 #CoronaUpdateIndia/ છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નોંધાયા 86,961 નવા કેસ
857d241a5e6576a8902a2c387bc722fe 1 #CoronaUpdateIndia/ છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નોંધાયા 86,961 નવા કેસ 

દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યુ છે, આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 54 લાખનાં ચિંતાજનક આંકડાને વટાવી ગઈ છે.

આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજેતરનાં આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 86961 નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ ચેપનો કુલ આંક વધીને 54,87,581 થઈ ગયો છે. વળી 1130 લોકો મૃત્યુ પામ્યા છે અને 93,356 દર્દીઓ ઠીક થયા છે. રાહતની વાત છે કે આ સતત ત્રીજો દિવસ છે જ્યારે નવા સંક્રમણથી વધારે સંખ્યા ઠીક થતા લોકોની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.