શહેરનાં એસ.જી હાઈવે, સિંધુ ભવન રોડ પર ગત રવિવારની રાત્રીએ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનાં સોલીડ વેસ્ટ વિભાગે સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધર્યું હતું. કોવિડ-19 ની ગાઇડલાઇનનો ભંગ થતો હોવાનું જણાતાં સાત યુનિટોને સીલ કરાયા હતા.જેમા દેવરાજ ફાર્મ, બીસ્મીલ્લા ફાસ્ટફૂડ, ધ પુટનીર, SBR તેમજ આનંદનગર રોડ પર આવેલી ક્લોવ્સ રેસ્ટોરન્ટ ઉપરાત સિંધુ ભવન રોડ પર આવેલ ગ્રેસ કાફે, તેમ જ ગોતા ખાતે આવેલી હોટલ પંજાબ માલવાને સીલ કરવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
