Not Set/ હાથરસ કેસ પર PM મોદીએ CM યોગી સાથે કરી આ વાત…

હાથરસ ગેંગરેપ કાંડ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાત કરી છે. સીએમ યોગીએ ટ્વીટ કરીને માહિતી આપી કે પીએમ નરેન્દ્ર મોદીએ હાથરસની ઘટના પર વાતચીત કરી છે અને કહ્યું છે કે દોષિતો સામે કડક કાર્યવાહી થવી જોઇએ. आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी ने हाथरस की घटना पर वार्ता की है और […]

Uncategorized
4c50c231aad45178dfc64335d92f46fd હાથરસ કેસ પર PM મોદીએ CM યોગી સાથે કરી આ વાત...
4c50c231aad45178dfc64335d92f46fd હાથરસ કેસ પર PM મોદીએ CM યોગી સાથે કરી આ વાત...

હાથરસ ગેંગરેપ કાંડ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાત કરી છે. સીએમ યોગીએ ટ્વીટ કરીને માહિતી આપી કે પીએમ નરેન્દ્ર મોદીએ હાથરસની ઘટના પર વાતચીત કરી છે અને કહ્યું છે કે દોષિતો સામે કડક કાર્યવાહી થવી જોઇએ.

સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, હાથરસમાં સગીરા સાથે બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાનો દોષી બચશે નહીં. આ કેસની તપાસ માટે વિશેષ તપાસ ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ આગામી સાત દિવસમાં પોતાનો અહેવાલ રજૂ કરશે. ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવા માટે, આ કેસની સુનાવણી ઝડપી ટ્રેક કોર્ટમાં ચાલશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.