Not Set/ મુંમ્બઈના ચેંબુર રેલ્વે સ્ટેશનની પાસેના બજારમાં લાગી ભીષણ આગ

  મુંબઈના ચેમ્બુર રેલ્વે સ્ટેશન નજીકના બજારમાં આગ લાગવાના સમાચાર મળ્યા છે. મળતી માહિતી મુજબ, ચેમ્બુર રેલ્વે સ્ટેશન નજીક આવેલા બજારમાં આગ શરૂ થઈ ગઈ છે. આગની જાણ થતાં ફાયર બ્રિગેડના 10 વાહનો ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. લાંબી જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી છે. જોકે […]

India
69f648ec2ec8dbecc95b6d390499c7ad મુંમ્બઈના ચેંબુર રેલ્વે સ્ટેશનની પાસેના બજારમાં લાગી ભીષણ આગ
69f648ec2ec8dbecc95b6d390499c7ad મુંમ્બઈના ચેંબુર રેલ્વે સ્ટેશનની પાસેના બજારમાં લાગી ભીષણ આગ 

મુંબઈના ચેમ્બુર રેલ્વે સ્ટેશન નજીકના બજારમાં આગ લાગવાના સમાચાર મળ્યા છે. મળતી માહિતી મુજબ, ચેમ્બુર રેલ્વે સ્ટેશન નજીક આવેલા બજારમાં આગ શરૂ થઈ ગઈ છે. આગની જાણ થતાં ફાયર બ્રિગેડના 10 વાહનો ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. લાંબી જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી છે. જોકે હજુ સુધી તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે આગ કયા કારણોસર હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.